________________
ગાથા-૪]
૧. ભેદવાર
૧૫ ૨. એ પ્રકારે, સંભવે તે પ્રમાણે ગુરુદ્રવ્ય=વિષે પણ સમજી લેવું.
૩. જેમ “ભીમ” શબ્દ ઉપરથી “ભીમસેન” સમજી શકાય છે, તેમ જ્ઞાન” શબ્દ ઉપરથી “જ્ઞાન-દ્રવ્ય” સમજી લેવું. એટલે કે- “પુસ્તકોનું દ્રવ્ય.”
૪. સાધારણ દ્રવ્ય=ચૈત્ય, પુસ્તક, આપત્તિમાં આવી પડેલા શ્રાવકો વગેરેનો ઉદ્ધાર કરવા માટેનું દ્રવ્ય, એટલે કે-શ્રીમંત શ્રાવકોએ એકત્ર કરેલું “ક્ષેત્રદ્રવ્ય – (ઉપરનાં મુખ્ય દ્રવ્યોને લગતાં જુદાં જુદાં ખાતાંઓનું દ્રવ્ય.”
તે પણ ઉપર પ્રમાણે ત્રણ પ્રકારનું સમજવું.
૫. ધર્મદ્રવ્ય= કોઈ પણ ખાસ ખાતાના નામ વિના) ઘણે ભાગે સામાન્ય સમજથી જિન ચૈત્ય વગેરે બાર') ધર્મસ્થાનોમાં પોતાની શક્તિ પ્રમાણે વાપરવા માટે જે દ્રવ્ય માન્યું ઠરાવ્યું, નક્કી કર્યું, કબૂલ્યું, કે જુદું કાઢ્યું હોય, તે.
9 ચૈત્ય-જિનમંદિર અને શ્રી જિન પ્રતિમા મેo પ્રતિમાજી અને મંદિર આ૦ છા૦. 10 તેમાં પણ સીદાતા ક્ષેત્રમાં વાપરવામાં આવે, તો વિશેષ લાભને માટે થાય છે. ડે૦
આ અંગે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ અત્રે રજૂ કરેલ વિશિષ્ટ વિચારણા જુઓ
પરિશિષ્ટ-૮ પેજ-૧૪૪ ઉપર. 11 ક્ષેત્રદ્રવ્ય-ક્ષેત્ર શબ્દ સર્વ (સાત) ક્ષેત્રમાં રૂઢ છે. મે૦
ક્ષેત્રપણું સાતમાં જ રૂઢ સમજવું-ધર્મસંગ્રહ. ધર્મદ્રવ્યઃ “ધર્મમાં વધારો કરવાની બુદ્ધિથી જે દ્રવ્ય હોય, તે ધર્મદ્રવ્ય.” એમ વ્યાખ્યા
સંભવે છે. 13 સાધારણ બુદ્ધિથી જે દ્રવ્ય હોય તે સાધારણ દ્રવ્ય. અહીં કાર્ય વખતે-ભક્તિપાત્ર,
અને અનુકંપા વગેરે બુદ્ધિમાંની કોઈ પણ બુદ્ધિના ખાતામાં જે દ્રવ્ય વપરાય, અને નિશ્રા કરતી વખતે સાધારણ બુદ્ધિ રાખવામાં આવેલી હોય, તે સાધારણ દ્રવ્ય (10) (બાર)-ભક્તપરિજ્ઞા નામના શ્રી પન્ના સૂત્રને આધારે નવ સ્થાનો છે. રાજપ્રશ્નીય - યોગશાસ્ત્રને અનુસારે અનુકંપાસ્થાન વધારવાથી ૧૦ સ્થાનો છે. શ્રી પંચાશકને અનુસારે પૌષધશાળા અને અમારી (એ બે) સ્થાનો વધારવાથી ૧૨
સ્થાનો થાય છે. (o)(30) 15 ધર્મમાં વધારો થવાની બુદ્ધિથી પ્રતિજ્ઞાત કર્યું હોય (મેo)
[ઠરાવ્યું હોય, નકકી કર્યું હોય, કબુલ્યું હોય, કે જુદું કાઢ્યું હોય વગેરે રીતે સમજવું.), એટલે કે “ધર્મમાં વધારો થાય” એ બુદ્ધિથી ઠરાવ્યું હોય.
પ્રતિજ્ઞા બે પ્રકારે થાય છે, સાક્ષાત્ પ્રતિજ્ઞા અને પરંપરાએ પ્રતિજ્ઞા (આo) 16 દ્રવ્ય એટલે નાણું વગેરે (મેળ છાડેo)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org