________________
ગાથા-૪]
5
678
૧. ભેદદ્વાર
↑ “ભાવાર્થ એ છે, કે
૧. ચૈત્યનીઅરિહંત પ્રભુના પ્રતિમાજીની નિશ્રાનું
દ્રવ્ય–તે “દેવદ્રવ્ય.” એમ અર્થ સમજવો.
આ પ્રસંગે- “ચૈત્યું બિનૌસ્તઙ્ગ-વિમ્યું, ચૈત્યો બિન-સભા-તફઃ ।''
આ પ્રમાણે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અનેકાર્થકોષમાં બતાવેલ છે. તેથી, પરિકર સાથેનું એટલે કે પોતાના પરિવારપૂર્વકનું જિનમંદિર પણ શ્રી પ્રતિમાજી માટેનું વાસ્તુરૂપ સ્થાન હોવાથી, તેને લગતા દ્રવ્યનો પણ દેવદ્રવ્યમાં જ સમાવેશ થઈ જતો હોવાથી જુદો ભેદ ગણાવ્યો નથી.
તેના યોગ્ય કિંમત-મૂલ્ય-વગેરેની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ, ત્રણ ભેદો બતાવવામાં આવેલા છે.
તેમાં-૧, નૈવેદ્ય, માટી તથા વાંસ વગેરેનાં ઉપકરણો, તે જઘન્ય દ્રવ્ય.
૨ વસ્ત્ર, (લોખંડ, પિત્તળ, વગેરે) ધાતુઓનાં વાસણો, લાકડાનાં ઉપકરણો-સાધનો, ચોપગાં પશુઓ વગેરે મધ્યમ દ્રવ્ય.
૩. સોનું. રૂપું, મોતી (વગેરે ઝવેરાત), ઘર-મકાન, ખેતર, વાડી, વગેરે ઉત્કૃષ્ટ દ્રવ્ય.
૧૪
ચૈત્ય
[મરણ પામેલાની સ્મૃતિમાં બંધાવેલ સ્થાન તે ચૈત્ય કહેવાય છે. ચિતા એટલે મૃતકની ચિતિ-એટલે મૃતકને બાળવા માટે સળગાવવામાં આવેલ અગ્નિસ્થાન ચૈત્ય એટલે જિનમંદિર, જિનપ્રતિમા, અને ચૈત્ય એટલે જિનેશ્વરદેવની સભાનું (સમવસરણમાં જે વૃક્ષ હોય છે, કે જેની નીચેના સિંહાસન ઉપર શ્રી જિનેશ્વરદેવ બિરાજમાન થઈ ધર્મદેશના આપે છે, તે] વૃક્ષ. [શ્રી હૈમઅનેકાર્થકોષ. સર્ગ ૨. શ્લો૦ ૩૫૬]
ચૈત્ય શબ્દ આયતન-મંદિર અર્થમાં છે.
Jain Education International
બુદ્ધની પ્રતિમા અર્થમાં છે; અને ઉપદેશના વૃક્ષ અર્થમાં પણ છે.”
આ પ્રમાણે રૂદ્રના કોષમાં છે. ડે [પહેલાના ઉપાશ્રયની પ્રતમાં આ પ્રમાણે વિશેષ છે. ઘણા વૈદિક વિદ્વાનો ભૂતકાળમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ભેદ સમજી ન શકવાથી, બન્નેયને એકરૂપે સમજતા હતા.]
ઉદ્દિશ્ય-પાદપે-શબ્દનો અર્થ ઉપદેશ વૃક્ષ અપેક્ષિત હોય, એમ જણાય છે. ]
વાસ્તુરૂપ-નિવાસસ્થાન રૂપ. મૂલ્યની-કિંમતની અપેક્ષાએ નૈવેદ્ય-અન્ન (આહા૨) વગેરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org