________________
ગાથા-૧]
↑ તેથી, ભાવાર્થ એ છે, કે
“ઉ૫૨ જણાવ્યા પ્રમાણે-ચાર અતિશયો ઘટાવી બતાવવા દ્વારા, અને બન્નેયનું (અપેક્ષાએ) એક પણું ઘટાવી બતાવવા દ્વારા, “(એવા એ) શ્રી ’ગુરુ મહારાજ અને શ્રી દેવ (જ)
મંગળાચરણ વગેરે
(મોક્ષરૂપ સાચું) ફળ-(સાચો) ફાયદો-મેળવવા માટે મન-વચન-કાયાની એકાગ્રતા રૂપ પ્રણિધાનથી ખરેખરી આરાધના કરવા યોગ્ય છે. (એટલે કેપારમાર્થિકી-ખરા મહત્ત્વની-આરાધના કરવાને યોગ્ય આ જગતમાં તે બે છે, તે સિવાય કોઈ નથી)."
↑ એ ઉપરાંત, ગ્રંથ રચવાનું પ્રયોજન (સંબંધ, અધિકારી) વગેરેની° સમજ “લોકથી’- બીજા ગ્રંથો વગેરેથી ઘટાવી લેવી. ૧.
7
૪
6 [તનો સંબંધ૦(આગળ આ વાક્યમાં જ આવતાં)-કૃતિ ભાવઃ-ની સાથે જાણવો. ભાવાર્થ શો થાય છે ? આ પ્રમાણે-દેવ અને ગુરુમાં સરખાપણું પણ હોવાથી, “ફળ ઉત્પન્ન કરી શકનાર બન્નેયમાં પ્રણિધાનની વાસ્તવિક યોગ્યતા છે.” એમ સમજવું.] [ગુરુ મહારાજ અને શ્રી દેવ જ -આ પદમાં નય-સાપેક્ષપણે નજીકના ઉપકારી તરીકે ગુરુપદ પહેલું મૂક્યું હોય એમ જણાય છે.]
વિગેરે-પદથી “અધિકારી” જાણવા.
8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org