________________
૭. દૃષ્ટાંતદ્વાર – સંકાશ
ભોગ પરિશુદ્ધિ=“આશાતનાનો ત્યાગ” એવો
જ અર્થ (સમજવો).
અહિં, દહેરાસર બાંધવાનો વિધિ અને આશાતના દ્વૈપચાંશક અને ષોડશક
વગેરે ગ્રંથોમાંથી જાણી લેવા. ૬૫
ગાથા-૬૬ ]
↑ હવે (આ દૃષ્ટાંતનો) ઉપસંહાર કરે છે
રૂપ સો મહા-ઘુમાવો, સત્યવિ અ-વિત્તિ-માવ-ચાળ | વિશુદ્ધ-ધમાં, અ-વ્રુતિબા-ડરાનો નાઓ દ્દા
ચાર”
[શ્રા.દિ.કૃ.ગા-૧૨૫]
“એ પ્રકારે, સર્વ ઠેકાણે, અવિધિપણાનો ત્યાગ કરીને, વિશુદ્ધ ધર્મની આચરણા કરીને તે મહાનુભાવ (સંકાશ શ્રાવક) અસ્ખલિતપણે આરાધક થયા.' ૬૬ ‘‘ઢ્ય સો મહા’’ ત્તિ । વ્યારા
↑ એ પ્રકારે=કહ્યા પ્રમાણેની નીતિથી-રીતભાતથી
તે સંકાશનો આત્મા
મહાનુભાવ=વધતા જતા ખાસ પ્રકારના ઉત્તમ અધ્યવસાયોને લીધે જેનો પુણ્ય પ્રભાવ ખૂબ ખીલી રહ્યો છે, તે.
એટલે કે 'ઉર્તનાદિ કરણોને લીધે પુણ્યપ્રકૃતિમાં વધારો, અને વૈઅપવર્તનાદિ કરણોને લીધે પાપ-પ્રકૃતિમાં ઘટાડો, થવાથી
સર્વ=ધર્મકાર્યોમાં
2.
3.
1.
2.
૧૨૮
એટલે કે
“તેને એટલે મોક્ષને હિતકારી અનુષ્ઠાન આચરનાર થયા.” એ ભાવાર્થ
છે. ૬૬
અવિધિ ભાવનો ત્યાગ કરવાથી=એટલે કે, અનુચિત પ્રવૃત્તિ રોકી દઈ, વિ-શુદ્ધ ધર્મની આરાધના કરી, એટલે કે
શ્રુતરૂપ અને ચારિત્રરૂપ ધર્મની આરાધના કરી,
અસ્ખલિત આરાધક થયા=નિર્વાણ પ્રાપ્ત કરાવનાર આરાધના કરનાર થયા,
[છ મા પંચાશકમાં]
[૬ઠ્ઠા ષોડશકમાં]
[ઉર્તનાકરણ એ એક જાતના અધ્યવસાય છે, તેનાથી કર્મની સ્થિતિ અને રસ વગેરેમાં વધારો થાય છે.]
[અપવર્તનાકરણ એ પણ એક જાતના અધ્યવસાયો છે. તેનાથી કર્મોની સ્થિતિ ને ૨સ વગેરેમાં ઘટાડો થાય છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org