________________
ગાથા-૬૫] ૭. દેદાંતદ્વાર – સંકાશની કથા
૧૨૭ | $ હવે, તેનું ફળ બતાવવામાં આવે છે -
सुह-भाव-पवित्तीए संपत्ती, ऽभिग्गहम्मि णिचलया। ચા-હા-વળ, તા, સયા-Ssમોજ-ઢિી ૬ !
શ્રાદિ ક.ગા-૧૨૨ “શુભ ભાવની પ્રવૃત્તિથી સંપત્તિ થઈ, અભિગ્રહમાં નિશ્ચલતા થઈ અને દહેરાસર કરાવરાવ્યાં. તે (કામ)માં હંમેશાં (સૂક્ષ્મપણે) વિચાર (કરી કામ) કરવાથી (પાપની) શુદ્ધિ થઈ પાપ નાશ પામ્યું.” પ
સુદ-ભાવ ” રિ ! ચાવ્યા
કે મહા અભિગ્રહ ગ્રહણ કરનાર તે મહાત્માને
શુભ ભાવની પ્રવૃત્તિથી=ચૈત્યદ્રવ્યની ખૂબ વૃદ્ધિ કરવાની ઇચ્છાથી અને ઉત્તમ પ્રકારના ઉલ્લાસાયમાન આશયો જાગવાથી લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ થયો. તેથી
સંપત્તિની-ખૂબ ખૂબ વિભૂતિની પ્રાપ્તિ થઈ. અને તે પ્રાપ્ત થવાથીઅભિગ્રહમાં નિશ્ચળતા પોતાના નિયમમાં દઢતા થઈ. દઢતા થઈ તેથી.
“સપનામાં પણ તેણે પોતાના પણ તે દ્રવ્યમાંથી) કરેલા નિયમથી વધારે વાપરવાની-વધારે લેવાની-ઇચ્છા કરી નથી.”
તેથી, અનુક્રમે તે જ નગરીમાં તેણે દહેરાસર બંધાવ્યું. તેમાં હંમેશાં આભોગ પરિશુદ્ધિ એટલે કે દહેરાસર બનાવવામાં સદા આભોગ=શાસ્ત્રની આજ્ઞાપૂર્વકનો વિચાર, એટલે કે પહેલાં ભૂમિ વગેરેનું ચારેય તરફથી સંશોધન કરવું. અથવા તેમાં એટલે દહેરાસર બનાવવામાં, દેખરેખ માટે) બેસવા વગેરેથી
હિંમેશાં
1. તિનું-અભિગ્રહનું ફળ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org