________________
ગાથા-૫૯]
૬. પ્રાયશ્ચિતદ્વાર – દેવ-સાધારણ દ્રવ્ય સંબંધિ પ્રાયશ્ચિત
૧૨૦
૨. ચાર ગુરુ ૩. છ લઘુ પ્રાયશ્ચિત્ત આવતું હોય છે.” એમ શ્રાદ્ધજીત કલ્પને અનુસારેપ્રમાદથી=થયેલા દોષનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું.” છે અને જો આકુટ્ટિથી દોષ સેવાયો હોય તોઉપર જણાવ્યા કરતાં બમણું, છે અને જો દર્પથી દોષ સેવાયો હોય તો, ત્રણ ગણું સમજવું.
છે અને દ્રવ્ય પણ, જઘન્યથી-એટલું જ (જેટલું વપરાયું હોય તેટલું) યોગ્ય સ્થાને ખર્ચવું.
અને ઉત્કૃષ્ટથી તેના વર્ગ વગેરે જેટલું આપવું. છે (અહી) વિશેષ એ સમજવાનું છે કે
વ્યાપાર વગેરે કારણે દેવાદિકનું દ્રવ્ય કદાચ પોતાના ધન સાથે ભળી ગયું હોય, ત્યારે તે વિવેક પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈને, સિદ્ધપુરના શ્રાવકોની માફક ચૈત્ય વગેરેમાં સારી રીતે વધારે મૂકવું.
છે અને જો તેનો ઉપભોગ થઈ ગયો હોય તો, પોતાના ધનથી ધન ઉપાર્જન કરી પહેલાં જણાવ્યા પ્રમાણે તેમાં ખર્ચવું, અને તપ પણ કરવો.
(પ્રમાદ, આકુટિકા, દર્પ વગેરે વિષે ઉપર જણાવ્યા પ્રમાણે સમજવું.) ૧૫
છે હવે, જેણે તે ભોગવ્યું હોય, તે નિધન હોવાથી આપવાને અશક્તિમાન હોય તો, તેણે પણ પોતાના ધનને અનુસારે અમુક કાળની મુદત સુધીમાં દહેરાસર વગેરેનું (કાંઈ પણ મહેનતાણું લીધા વિના) કામકાજ કરવું અને ગીતાર્થોએ આપેલું તપ બરાબર કરવું. કહ્યું છે કે
$
2. ઉપવાસ.
છે . 4. માત્ર અનાભોગ. આ૦ 5. શ્રત વ્યવહારમાં એ પ્રમાણે, અને જીવ્યવહારમાં તો એકી સાથે દશ ઉપવાસ. 6. દેડ નિમિત્તે ચૈત્ય વગેરેમાં. ૩૦ 7. પોતાના ધનથી
પુરિમઢ સહિત) વગેરે. અનાભોગ વગેરેથી લાગેલા દોષોનું અશુગ ન વધવા દેવા માટે પ્રથમની જેમ (પ્રાયશ્ચિત્ત) કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org