________________
૧૧૫
ગાથા-૫૬]
૬. પ્રાયશ્ચિતદાર – ગુરૂસાક્ષીએ આલોચના # પૂર્ણા વગેરે તિથિના કાળમાં“ક્ષય તિથિએ અને છઠ્ઠ તિથિએ આલોચના ન જ દેવી.”
શુભ ઉપયોગ વગેરે-ભાવોમાં અહીં, આદિ શબ્દથી નિમિત્ત શાસ્ત્રમાં કહેલા શુભ ભાવો જાણી લેવા. ૪ પરમાર્થ એ છે કેએ પ્રમાણે- “તેના વિધિપૂર્વકની ગુરુની સાક્ષીએ જ શુદ્ધિ કરવી.” પપ છે જો તેમ કરવામાં ન આવે, તો દોષ બતાવે છે - आलोयणं च दाउं सई वि अण्णे तहऽप्पणो दाउं । जे वि हु करंति सोहिं, ते वि स-सल्ला विणिहिट्ठा ॥५६॥
“(ગુરુ વગેરે) બીજા આલોચના આપનાર હોવા છતાં, જે પોતાને આલોચના આપીને શુદ્ધિ કરે છે, તેઓને શલ્યસહિત હોવાના જણાવ્યા છે.” પદ
“માનીયપં.” ત્તિ . વ્યાયા
આલોચનાના આચાર્ય હોવા છતાં, પોતાની બુદ્ધિથી પોતાની શુદ્ધિ કરી લેવામાં પણ “પોતાને વિષે પોતાને કંઈક ખટકે છે, એટલે કે પોતાના મનમાં કંઈક શલ્ય છે,” એમ સમજાય છે.
તેથી નક્કી એમ થાય છે, કે “બીજાની વિદ્યમાનતા હોય, ત્યારે બીજાની જ પાસે આલોચના આપે, તો જ તે શુદ્ધ થાય છે.”
કહ્યું છે કે
“છત્રીસ ગુણથી યુક્ત ગુરુમહારાજ આવેલા હોય, તેની આગળ-શુદ્ધ વ્યવહારમાં કુશળ આત્માએ વિશુદ્ધિ બીજાની સાક્ષીએ અવશ્ય કરવી જોઈએ.”
- બીજા ન જ હોય, તો પોતે પોતાને આલોચના આપે, તો પણ શુદ્ધ થવાય છે. પરંતુ “તે વખતે શ્રી સિદ્ધ ભગવંતોને સાક્ષી કરીને પોતે પોતાને આલોચના આપે).”
1. આદ્રા નક્ષત્ર અને શનિવાર સિવાય બાકીના વાર લેવા.
ઉપલક્ષણથી- મંગળવાર અને શનિવાર છોડીને બાકીના વાર લેવા. આo 2. તિષ્ણ, ઉગ્ર અને મિશ્ર એ નક્ષત્ર છોડીને 1. તેને = આલોચનાને 2. ટિપ્પણીનો અર્થ મૂળમાં કહેલ મુજબ જાણવો.
Jain
Mucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org