________________
૧૧૪
ગાથા-પ૪-૫૫] ૬. પ્રાયશ્ચિતદાર – દ્રવ્યાદિની શુદ્ધિ
ગારવ=રસાદિ ગારવને અધીન થઈને તપ કરવાની ઇચ્છા ન રાખનાર હોવાથી.” એ અર્થ છે. પ૩ જે હવે દ્રવ્યાદિની શુદ્ધિનું ફળ જણાવે છે
दब्बा-ऽऽईसु' सुहेसु देया आलोयणा, जओ तेसु । हुँति सुह-भाव-वुटी, पाएण सु-सहाओ सुह-हेउं ॥५४॥
પંચાશક-૧૫. ગા.-૧૯] “શુભ દ્રવ્યાદિ હોય ત્યારે આલોચના દેવી. કેમ કે તે શુભ હોય ત્યારે શુભ ભાવની વૃદ્ધિ થાય છે. ઘણું કરીને શુભની સહાય શુભનું કારણ બને છે.” ૫૪ જે હવે દ્રવ્યાદિ શુદ્ધિનું વિવરણ કરવામાં આવે છે
-વીર-ટુમ-ss, નિબ-વ-ss મ ાંતિથિમિ. પુણ-તિદી-માણે, સુમો યો -siz-માવે૧૧al
[પંચાશક-૧૫. ગા.-૨૦] દ્રવ્યમાં-દુધવાળાં ઝાડ વગેરે. ક્ષેત્રમાં-જિનભવન વગેરે. કાળમાં-શુભ તિથિ વગેરે. અને ભાવમાં-શુભ ઉપયોગ વગેરે જાણવા. પપ
“” ત્તિ | ચાક્યાસુગમ છે. પરંતુ,
દુધવાળાં ઝાડ=વડ વગેરે. આદિ શબ્દથી અશોક, ચંપો, આંબો વગેરે સમજી લેવાં. જિન ભવન વગેરેઆદિ શબ્દથી બીજા પણ શુભ ક્ષેત્ર સમજી લેવાં. કહેવામાં આવ્યું છે કે
“શેરડીનું વન, ચોખાનું વન, ચેત્યઘર-જૈન દહેરાસર, જેની આજુબાજુ ગંભીર શબ્દો થતા હોય, અને પાણીમાં જમણી બાજુ આવત થતા હોય, તેવા શુભ ક્ષેત્રમાં (આલોચના દેવી.)”
1. આ ટિપ્પણીનો અર્થ ૫૪ મી ગાથાના અર્થ મુજબ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org