________________
ગાથા-૫૩]
૬. પ્રાયશ્ચિતદ્વાર – સમ્યગુ દ્વાર
૧૧૩
છે તથા શબ્દ દ્વારના ચાલુ ક્રમની સૂચના કરે છે,
આફ્રિકા સામે ચાલીને' (જાણી જોઈને દોષ) કરવો, જે દર્પ વલ્ગણ, ગર્વ વગેરે (અભિમાનથી) જે પ્રમાદ-મદ્ય વગેરે (દારૂ)થી અથવા ભુલાઈ જવું, વગેરે, એ (ત્રણેય)થી (દોષ-અતિચાર-સેવાયો હોય). છે તથા, અથવા કલ્પથી=મહા ઉપદ્રવ વગેરે ખાસ કારણને લીધે (દોષ સેવાયો હોય), કલ્પ=આચાર યતના વગેરેને લગતો હોય છે. માટે, કહે છે, કે
યતનાએ કરીને-સંયમની યથાશક્તિ રક્ષા કરવારૂપ યતનાની બુદ્ધિએ કરીને,
જે કાર્ય પ્રસંગે=શ્રી સંઘના ખાસ કામનો કોઈ પ્રસંગ ઊભો થયો હોય,
ત્યારે
૨ સંભ્રમનું કારણ હોય=આગ વગેરે લાગી હોય અને તે વખતે યતના વિના અને સંયમના રક્ષણની અપેક્ષા રાખ્યા વિના, જે દોષ સેવાઈ ગયેલા હોય, તે દોષ અહીં સમજવા.
વિશુદ્ધિની ઇચ્છાવાળો જે પ્રકારે બન્યું હોય, તે પ્રકારે બધી આલોચના કરે ગુરુ મહારાજને નિવેદન કરે. પરંતુલજ્જાદિકથી કંઈ પણ છુપાવે નહિ.
કેમ કે શલ્યરહિતપણે થઈને, આરાધના કરવાની ઇચ્છાવાળો આરાધક હોય છે. કહ્યું છે કે
લાદિક કારણે, (અને ?) ગારવે કરીને અને બહુ શાસ્ત્રોના જ્ઞાનના મદે કરીને, જે પોતાનું) દુશ્ચારિત્ર ગુરુ મહારાજને કહેતો નથી, તેને આરાધક કહ્યો નથી.” 1. ખૂબ જાગૃત થઈને ઇચ્છાપૂર્વક [ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ) અનુમોદના પૂર્વકની પ્રવૃત્તિ આવે 2. સારા-ખોટાના વિવેકપૂર્વક ૩. ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org