________________
૧૧ ૧
ગાથા-૫૧-૫૨] ૬. પ્રાયશ્ચિતદાર – આલોચનાનો ક્રમ
એટલા જ માટે “ગીતાર્થ મળવામાં મુશ્કેલી હોય, અને ન મળી શકે, તોકાળથી બાર વર્ષ અને
ક્ષેત્રથી સાતસો યોજન સુધી, તેની એટલે કે ગીતાર્થની શોધ કરવી.” એમ આગમમાં સાંભળવામાં આવે છે.
છે આમ હોવાથી આલોચના કરવાના ભાવ રાખનાર આરાધક બની રહે છે. કેમ કે (ભાવ રાખનાર હોવાથી તે) શલ્યરહિત હોય છે.
કહ્યું છે કે- [ ].
16“આલોચના કરવાના પરિણામવાળો આત્મા ગુરુ પાસે આલોચના કરવા માટે જતો હોય, તેવામાં કદાચ વચ્ચે કાળધર્મ પણ પામી જાય, તો પણ તે આરાધક છે.”
એટલા જ માટે, શ્રી પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે“વિશુદ્ધિના મૂળરૂપ ભાવપૂર્વકની આલોચના પહેલાં શરૂ થાય છે.” એમ પણ સાબિત થાય છે. ૫૦ જે હવે આલોચનાના ક્રમના દ્વારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે,
સુવિM-Syતોને, મા-સેવU-વિડr-sfમહાપો ! મા-સેવા-Syતોને ગં ગરમા-વિ, વિગડે છે? आलोयणा-ऽणुलोमं गुरुग-ऽवराहे उ पच्छाओ विअडे । पणगा-ऽऽइणा कमेणं जह जह पच्छित्त-वुट्टी उ ॥५२॥
પંચાશક-૧૫. ગા.-૧૬-૧૭] બે પ્રકારના અનુલોમનો ક્રમ છે. આ-સેવના-વિકટનાનું કથન કરીને એટલે કે જે જે રીતે આ-સેવન કર્યું હોય, તે તે રીતે પ્રગટ કરવું, તે આ-સેવનાનુલોમ.” ૫૧
“અને આલોચનાનુલોમપણું-મોટા અપરાધમાં પાછળથી પ્રગટ કરાય, જેથી કરીને પાંચ વગેરેના ક્રમે જેમ જેમ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ હોય, તેમ પ્રગટ કરાય.” પર
વિદેખ” “માનોયા” તિ | શાળા
$ “બે પ્રકારના આનુલોમ્યના ક્રમે કરીને આલોચના આપે છે.” એ અર્થ થાય છે.
તેમાં ૧. આ-સેવનાનુલોમ્ય એ થાય છે કે16. ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે જ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org