________________
ગાથા-૫૦] ૬. પ્રાયશ્ચિતકાર – પ્રાયશ્ચિતદાતા ગુરુ
૧૦૮ “અશઠ (નિખાલસ), અવ્યવસ્થિત, ધર્મમાર્ગ-કુમાર્ગ અને કુ-બુદ્ધિથી રહિત, એવો જે અધિકારી હોય તેણે જિનમંદિર કરાવવું જોઇએ. અને તે મંદિર વંદન કરવા યોગ્ય હોય છે. ૧૪
અને એ પ્રકારે જિન મંદિર તૈયાર કરાવીને અને તેમાં વિધિપૂર્વક કરાવેલા સુંદર જિન પ્રતિમાજીની સાધુપુરુષોને માન્ય સારી રીતે પ્રતિષ્ઠા કરાવવી જોઈએ.” ૧૫
શ્રી વ્યવહારભાષ્યમાં પણ કહ્યું છે કે
“ન્યાયથી મેળવેલા ધનથી સુ-શ્રાવકોએ સદ્ગુરુના ઉપદેશપૂર્વક શ્રી આગમમાં કહેલા વિધિથી કરાવેલ (જિન મંદિર) હોય, તેને જિનેશ્વર ભગવંતો આયતન” કહે છે.
“જે પ્રતિમાઓ ઉત્તમ જ્ઞાન, ચારિત્ર અને દર્શનથી રહિત સાધુઓના આશ્રયમાં હોય, તે જિન પ્રતિમાજીઓ યુક્તિથી સમજાય છે કે, અનાયતન હોય છે.” ૨૦
“જિનેશ્વર ભગવાનના જે પ્રતિમાજી કુ-સાધુઓની પરતંત્રતામાં હોય, તેને અનાયતન કહેલું છે
અહીં દષ્ટાંત તરીકે-દિગંબર વગેરેના પ્રતિમાજીને કહી શકાય.” ૨૧
અને અનાયતન, જ્ઞાનદર્શન ચારિત્ર ગુણોનો ઘાત કરનારું સ્થાન હોય છે. અને તે મોક્ષાર્થી અને ઉત્તમ ધાર્મિક પુરુષોએ વિશુદ્ધ ભાવે કરીને વર્જન કરવા યોગ્ય છે.” ૨૨
‘મહત્ત્વના કારણે તો, તે પણ વંદન કરવાને લાયક હોય છે. શ્રી બૃહત્ ભાષ્યમાં કહ્યું છે કે
2. મંત્રોના ન્યાસ રૂપક સ્થાપના કરવી. 3. માન્ય રાખવી. 4. સમ્યક્ત આદિ ગુણોને પોષણ આપનાર. સિમ્યક્તને પોષણ આપનાર.] ૩૦) 5. મિથ્યાત્વને પોષણ આપનાર 30) 6. અવિધિની અનુમોદનાએ કરીને મિથ્યાત્વના કારણ રૂપ થાય. 7. શ્રિદ્ધાદિકનો ભંગ થવાનો પ્રસંગ આવી જાય, તો તેને કારણે] (આo)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org