________________
ગાથા-૪૫] ૬. પ્રાયશ્ચિત્તદ્વાર – આલોચનાથી દોષશુદ્ધિ
૯૯ ૬. પ્રાયશ્ચિત્ત દ્વાર # આલોચનાએ કરીને દોષની શુદ્ધિ કરવાનું હવે જણાવે છે
पक्खिय-चाउम्मासिय आलोयण णियमओ य दायब्वा । 'गहणं अभिग्गहाण य, पुव-गाहिए णिवेएउं ॥४५॥
[પંચાશક-૧૫. ગા.-૨૦] પાક્ષિકમાં અને ચોમાસામાં અવશ્ય આલોચના દેવી આપવી જોઈએ.
પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોનું નિવેદન કરીને અભિગ્રહો પણ ગ્રહણ કરવા જોઈએ.” ૪૫
“વિચ૦”| ચાડ્યા? ચ શબ્દથી વાર્ષિક વગેરે આલોચના કરવી. * શ્રી આવશ્યક નિર્યુક્તિને અનુસારેપક્ષ વગેરેને અંતે=પાપભીરુ આત્માએ સામાન્યથી પણ ગુરુ પાસે આલોચના અવશ્ય દેવી જ જોઈએ. જે પ્રતિક્રમણ પ્રાયઃ ત્યાર પછી કરવું જોઈએ.
તેમ કરવાથી પ્રાયશ્ચિત્ત વિધિથી શુદ્ધ થતો ભવ્ય આત્મા આરીસાની પેઠે ઊજળો થાય છે.
જો તેમ કરવામાં ન આવે, તો વચ્ચે ઘણો વખત વીતી જવાથી રોગાદિ 3ચારની પેઠે ગુણોનો નાશ કરનારા સૂક્ષ્મ એટલે કે નાના નાના દોષો પણ વધી ગયા પછી દૂર કરવા અશક્ય બની જાય છે. 1. [ગ્રહણ=ઉપાદાન કરવું. સ્વીકાર કરવો, આચરણ યોગ્યનું આચરણ કરવું.
અભિગ્રહોનું નિયમોનું. રસમુચ્ચય અર્થમાં વાપરેલો છે. પહેલા ગ્રહણ કરેલાગુરુ મહારાજને જણાવીને, પંચાશક ૧૫. શ્લોક ૧૦ ની વૃત્તિ “રોગ, ગુમડું વ્યાજ, ધન, શત્રુ અને પાપ એને ઉત્પન્ન થતાં જ (દબાવવા), તેને
ઉપેક્ષિત ન કરવા.” 3. “રોગ, વ્યાજ, દેવું અને શત્રુ”- ડo)
રોગ, ગુમડું વ્યાજ, ધન, શત્રુ, અગ્નિ અને પાપ એ બધાને ઉત્પન્ન થતાં જ [દબાવવા, તેની ઉપેક્ષા ન કરવી.” આ0]
Jail Yucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org