________________
૯૮
ગાથા-૪૪].
પ. દોષકાર – ધર્મનિંદા ન થવા દેવી $ હવે, (દોષદ્વારનો) ઉપસંહાર કરે છે - ૪૩ तम्हा-सव्व-पयत्तेणं-तं तं कुजा विअक्खणो । जेण-धम्मस्स खिंसं तु, ण करेइ अ-बुहो जो ॥४४॥
[શ્રા.દિ..ગા.૧૬૪. “માટે, વિચક્ષણ પુરુષે સર્વ પ્રયત્નપૂર્વક તે તે કરવું જોઈએ, કે જેથી અબુધ લોક જૈનશાસનની નિંદા તો ન જ કરે.” ૪૪
તા” ત્તિ / ચોળી
“માટે, વિવેકી પુરુષોએ સર્વ શક્તિથી તે તે રીતે વર્તવું જોઈએ. કે જેથી, અરિહંત ભગવાનના શાસનની બાળ (જીવો) પણ નિંદા ન કરે, પરંતુ) તે તે રીતે પ્રશંસા કરે- ફેલાવે.
એમ ગાથાનો અર્થ છે. છે કેમ કેશ્રી જૈન શાસનની પ્રભાવના કરવાથી તીર્થંકરપણું વગેરે ફળો પ્રાપ્ત થાય.
કહ્યું છે કે
“નવું નવું (સમ્યગુ) જ્ઞાન ગ્રહણ કરવું. શ્રુતજ્ઞાનની ભક્તિ કરવી, અને જૈન શાસનની પ્રભાવના કરવી. એ કારણોથી જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે.”
ભાવના તો તેને મોક્ષ આપનારી છે. અને પ્રભાવના તેને અને બીજાને પણ મોક્ષ અપાવનારી છે.” (એમ સમજવું)
પ્રભાવના એટલે પોતાની અને જૈનશાસનની ઉન્નતિ કરવારૂપ પ્રવૃત્તિઓમાં સારી રીતે પ્રવૃત્તિ કરવારૂપ હોય છે. ત્યાં સુધીનો અર્થ (ભાવાર્થ) સમજવો છે. ૪૪
૫. દોષદ્વાર સમાપ્ત
1 અને 2 નંબરની ટિપ્પણીનો અર્થ મૂળ અર્થ પ્રમાણે છે. 3. પોતાની ઉન્નતિમાં કારણભૂત પ્રવૃત્તિમાં અને શાસનની ઉન્નતિમાં કારણભૂત પ્રવૃતિમાં
પ્રયત્નશીલ રહેવું, તે પ્રભાવના કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org