________________
ગાથા-૪૧] પ. દોષકાર – વ્યવહારશુદ્ધિ વિના વિપરીત ફળ
“ત્યેળ૦” ત્તિ, “સુગં.” રિ, ચાક્યાસહેલી છે. પરંતુ,# ધર્મયોગ એટલે વિધિનો યોગ.
લૌકિક અને લોકોત્તર માર્ગમાં વિધિના યોગે કરીને
જે જે કામ કરે છે, તે તે તેનાં કામ સારાં ફળોની પરંપરા આપનારાં થાય છે. ૩૮, ૩૯, ૪૦ છે તેની વિરોધી-ખરાબ સોબત-વિષે હવે સ્પષ્ટીકરણ કરીને સમજાવે છે,
अण्णहा, अ-फलं होइ, जं जं किच्चं तु सो करे । વવદા-સુદ્ધિ-સિગો ય, ઘM વિસાવ સ ૪૧
(શ્રાદિક.ગા.૧૬૨] “તેનાથી વિરુદ્ધ વર્તન કરવાથી એટલે કે દોષવાળાનો સંસર્ગ રાખવાથી, તે જે જે કામ કરે, તે નિષ્ફળ જાય છે. માટે વ્યવહારશુદ્ધિથી રહિત હોય, તે ધર્મની અને પોતાની નિંદા કરાવરાવે છે.” ૪૧
“Mા” ત્તિ . વ્યાધ્યાછે અન્યથા એટલે દોષવાળાના પરિચયથી, જે વ્યવહારશુદ્ધિરહિત શ્રાવક વગેરે
જે જે કામ (કરે છે) તે તે- ધારેલું ફળ આપતું નથી, અથવા ઊલટું ખરાબ-ફળ આપનારું થાય છે.
તેનો ભાવાર્થ એ છે કે
તેમાં અવિધિનો યોગ હોય છે, તેથી એમ બને છે. (આ માટે આઠમી ગાથામાં આપેલી ઉપદેશપદની ત્રણ ગાથાનો ભાવાર્થ વાંચવો.)
તેમ કરવાથી-આવો માણસ ધર્મની ઉત્તમ ક્રિયાને અને પોતાને-બાળકો દ્વારા પણ નિંદાવે છે. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org