________________
ગાથા-૩૭]
૫. દોષદ્વાર – દેવદ્રવ્યભક્ષણમાં દોષ
८८
5
જૈન શાસનના મૂળ આધારભૂત મુનિ અને ચૈત્ય ઉપર ઉપદ્રવ કરીને ચોરીના ધનને ટેકો આપવાથી, જૈન શાસનની વિરાધના થતી હોવાનું સ્પષ્ટ રીતે જ સમજી શકાય તેમ છે. 9
↑ ૮. જૈનશાસનની નિંદા થાય છે
એ પ્રમાણે ‘લોકવિરુદ્ધ કાર્ય કરનારા હોવા છતાં સર્વજ્ઞના પુત્રો તરીકે પોતાને ગણાવીને લોકોને ઠગનારા જૈનોનું દર્શન નકામું છે, માટે તેની સામે ન જોવામાં જ કલ્યાણ છે. કારણ કે તેઓ સ્વપ્નમાં પણ સદાચારની ગંધે ય જાણતા નથી.”
એ વગેરે આ લોકના પણ મોટા-મોટા દોષોનો સંભવ હોવાથી, ઉ૫૨ જણાવેલા દુરાચારવાળા હોય, તેનો સંસર્ગ-પરિચય-છોડી દેવો જ જોઈએ.
ભાવાર્થ એ છે કે
“વિવેકી પુરુષોએ સત્સંગ જ કરવો જોઈએ.
ૐ એ ઉપરથી સમજવાનું એ છે, કે સાધુ અને ચૈત્યાદિના વેચાણ અને ચોરીમાંથી મળેલાં દ્રવ્ય વગેરેના ભોગે કરીને ગૃહસ્થો માટે તો ખુલ્લેખુલ્લો અનાચાર છે જ.
5.
6.
[પ્રવચનનું=જૈન શાસનના મૂળભૂત-મુનિ અને ચૈત્ય છે, તેને ઉપદ્રવ કરવાથી.]
[સાધુનું વેચાણ અને ચૈત્યાદિના પદાર્થોનું વેચાણ.
સાધુની ચોરી, ચૈત્યાદિના પદાર્થની ચોરી, તે બેથી ઉત્પન્ન થયેલા દ્રવ્યાદિકના ભોગે
કરીને,]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org