________________
ગાથા-૩૩]
૫. દોષદ્ધાર - નિંદનીયતા અને ચૈત્યાદિના શત્રુ
અથવા- જે પોતાને માટે ઉપધિ સહિત સાધુને વેચે અને તેમાંથી પ્રાસુક વસ્ત્ર વગેરે સાધુ વગેરેને આપે, (આગળ સંબંધ છે). ૩૧
ૐ એવા દ્રવ્યે કરીને- પોતાને માટે જે કરેલું હોય, તે સાધુઓને લેવાને કેમ ન કલ્પે ?
6 આચાર્યશ્રી કહે છે કે
જે દેવદ્રવ્યે કરીને અને જે સુ-સાધુના વેચાણના ધને કરીને પોતાને માટે કરેલું હોય, તે આપવામાં આવે, તો તે કલ્પે નહીં. ૩૨
“તેમાં શું કારણ છે ?” એમ પૂછવામાં આવે, તો જવાબ એ છે કે
તેણ-પનિચ્છા તોપુ વિ રહિઞા, ઉત્તરે વિમડંગ ! પુળો ? । રેડ્વ-નફ-તિબીપ નો શિન્નડ, સો વિદ તહેવ ॥૨૩॥
૮૪
[શ્રા.દિ.કૃ.ગા.-૧૩૧]
“ચોરે ચોરી કરીને લાવેલું છે,” એમ જાણવામાં આવે, તો તે લેવું દુનિયામાં પણ નિંદનીય ગણાય છે, તો પછી, લોકોત્તર માર્ગ (જૈનશાસન)માં નિંદનીય ગણાય, તેમાં તો પૂછવું જ શું ?' જે દેવ અને મુનિના શત્રુનું લે, તે પણ તેવો જ સમજવો.” ૩૩
“તેન” ત્તિ ।
ચોરે આણેલું એટલે કે, “ચોર ચોરી કરીને લાવેલો છે.” એવું માલૂમ પડે, તો દુનિયામાં પણ નિંદાપાત્ર ગણાય છે. તો લોકોત્તર માર્ગમાં તો પૂછવું જ શું ? “તે વિશેષ પ્રકારે નિંદનીય જ હોય છે.’
66
ૐ તેથી દેવ અને મુનિના શત્રુના હાથમાંથી જે લે છે, તે પણ તેવો એટલે કે, દેવ અને મુનિનો શત્રુ જ હોય છે.
શ્રી સંઘ કુલકમાં કહ્યું છે કે
અહીં
‘પોતાના માટે’ની જગ્યાએ સાધુને માટે એવો પાઠ હોવો જોઈએ. શ્રાદ્ધદિનકૃત્યની ૧૨૯મી ગાથાની ટીકામાં “સંયથાર્થ-’સાધુને માટે' એવો પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org