________________
ગાથા-૨૯-૩૦] ૫. દોષકાર – દુષ્ટવિપાકો
૭૮ કે એ રીતે ઉપર જણાવેલાઓની આશાતના કરનારા અને શ્રુતજ્ઞાન દ્વારા ઉત્સુત્ર બોલનારાનું પણ પ્રાયઃ અનંત સંસારીપણું સમજવું.
શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે
“તીર્થકર ભગવંતો વગેરેની જે મોટી આશાતના કરે છે, તે અધ્યવસાયોને આશ્રયીને યાવતુ, અનંત સંસારીપણું પામે છે.” * (એટલે કે-સંખ્યાત ભવ, અસંખ્યાત ભવ અને અનંતા ભવ સુધી સમ્યક્ત ગુણ વગેરેની પ્રાપ્તિમાં વિઘાત પહોંચે છે. પરંતુ “એકાંતથી અનંત ભવો સુધી જ વિઘાત પહોંચે છે.” એમ ન સમજવું) ૨૮
ઉપર જણાવેલો દોષ બરાબર સમજાવવા માટે કેટલાક દુષ્ટ વિપાકો બતાવે છે,
સદ્ધિ-શુપત્તિ, દિ-ભાવં ૨, શુક્ર-રી-su વહુ-ગણ-ઘિા , તદન-વ-વાય જ, રો-રપ પર તણા-જુદા-sfમભૂ, ઘાયન-વાદ-વિવુ00ાતી જો एआई अ-सुह-फलाई विसीअइ भुंजमाणो सो ॥३०॥
(બે ગાથાના અર્થનો સંબંધ છે) (શ્રા. દિ.. -ગાથા ૧૧૮-૧૧૯) “દરિદ્રના કુળમાં જન્મ, દરિદ્રપણું, કોઢ રોગ વગેરે રોગો, ઘણા માણસોનો તિરસ્કાર, નિંદા, દુર્ભાગ્ય, તરસ, ભૂખ, અસફળતા, શસ્ત્રના ઘા, ભાર વહન કરવો, ચૂર્ણની માફક છિન્નભિન્ન થવું, એ અશુભ ફળ ભોગવવાનાં દુઃખો અનુભવે છે.”
૦િ” ત્તિ“ત” ત્તિ. ચાક્યાકે ભીખ માંગનાર બ્રાહ્મણ વગેરેના કુળમાં જન્મ. ત્યાં પણ પોતાને વૈભવ ન મળવો. “ચ” શબ્દથી ઇચ્છિત ન મળવું, અને
4. [ઉત્સુત્ર પ્રરૂપણા પૂર્વક જે કહેવાય, તે ઉસૂત્રનું વચન, તે વિગેરે દોષોનો 5. આિ ગાથા આગમની હોય તેમ જણાય છે. આ ગાળામાં પ્રવચન અને શ્રત એ
બન્નેયના જુદા જુદા અર્થ સમજવામાં સૂત્રકાર ભગવંતનો પણ આશય હોય, તેમ સમજાય છે. તેથી કરીને- પ્રવચન=જૈન શાસન અને મૃત જેન શાસ્ત્રો. પરંતુ ડહેલાના ભંડારની પ્રતિમાં બન્નેયનું એક અર્થમાં વ્યાખ્યાન કરેલું જોવામાં આવે છે, તેથી આ બાબતમાં શાસ્ત્રજ્ઞ ગુરુ મહારાજાઓ કહે તે પ્રમાણ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org