________________
ગાથા-૨૮]
૫. દોષદ્વાર - પાપકર્મોની પરંપરા
-
નિત્ય-વર-પવયળ-મુત્ર બાય-ાળ-ઢાં મજ્જ-ટ્ટિનું । આસાયંતો વદુતો અળ-અંત-સંસારિઓ હોડ્ ॥૨૮॥ [
1
“શ્રી તીર્થંકરપ્રભુ, (જૈન) શાસન, (જૈન) શ્રુતજ્ઞાન, આચાર્ય ભગવંત, ગણધર ભગવંત અને મહાલબ્ધિરૂપી ઋદ્ધિના ધારણ કરનારા મહાપુરુષની વારંવાર આશાતના કરનારો જીવ અનંત સંસારી હોય છે.” ૨૮
‘તિર્થં-૬૦” ત્તિ
વ્યાખ્યા સહેલી છે.
તો પણ
↑ તીર્થંકર=અરિહંતભગવાન, વગેરે.
એ પ્રમાણે આચાર્ય વગેરે વિષે પણ સમજવું.
તે દેવાદિ-દ્રવ્યના વિનાશ વગેરે દ્વારા અને ઉપર જણાવેલાઓની
વારંવાર=વગ૨ સંકોચે- આશાતના કરનાર
ઉત્કૃષ્ટથી- અનંત સંસારી હોય છે.” આ અર્થ છે.
સાંકળના
અંકોડાના ન્યાયથી અથવા
ભીંતના થરોના ન્યાયથી અધ્યવસાયોના ઓછા-વધતાપણાને લીધે ઉપર જણાવેલી આશાતનાઓને લીધે ઉત્કૃષ્ટપણે અનંત ભવો સુધી ચાલે-તેવી પાપકર્મોની પરંપરા' સમજી લેવી.
• તેથી કરીને,
૭૭
“સમ્યક્ત્વ અને ઊંચા પ્રકારનું પુણ્ય વગેરે પ્રાપ્ત થવામાં અનંત કાળ સુધી એ વિદ્યાત પહોંચે છે.
પુણ્યનો ઉદય આવવામાં અસંખ્યકાળ સુધી વિદ્યાત થાય છે.
અને જઘન્યથી બન્નેય ઠેકાણે પ્રાયઃ સંખ્યાતા ભવ સુધી વિઘાત પહોંચે છે.” એ પ્રકારે વસ્તુસ્થિતિ હોય છે.
1.
ઉત્તરોત્તર વધારો.
2.
પુણ્યાનુબન્ધિ.
3. [સમ્યક્ત્વ વગેરેનો, અને પુણ્ય વિપાકનો]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org