________________
ગાથા-૨]
પ. દોષદ્વાર – દોષનાં વિપાક
૭૪
-
પ. દોષદ્વાર જે હવે,
આગળ જણાવ્યા પ્રમાણે દવ-દ્રવ્યાદિકનો) વિનાશ કરનારને પરભવમાં પ્રાપ્ત થનારા દોષો બતાવે છે,
સેવા-ss-રચ-ગાને, વંસ-મદં ર વંધ મૂકો.
T-તો વા, નિષ-મુનિ-સંપા-SSz-સતુ ારદા ઉન્માર્ગની દેશના આપનાર અને શ્રી જિનેશ્વરદેવના શત્રુ, મુનિના શત્રુ અને શ્રી સંઘ વગેરેના શત્રુની પેઠે દેવાદિ દ્રવ્યનો નાશ કરનાર મૂઢ આત્મા દર્શન (મિથ્યાત્વ) મોહનીય કર્મ બાંધે છે. ૨૬
“રેવા.” તિ . ચાયાતે દેવાદિ દ્રવ્યનો વિનાશ કરવામાં મિથ્યાત્વ કર્મપ્રકૃતિ “ચ”થી=અને બીજી પણ પાપપ્રકૃતિઓ મૂઢ તેનાં ફળોથી અજાણ જીવ બાંધે છે.
ઉન્માર્ગનો ઉપદેશ આપનારની પેઠે=“દ્ધિ?ગારવ વગેરેને અધીન થઈને, અથવા દુરાગ્રહને વશ થઈને ઉત્સુત્ર પ્રરૂપણા કરનારની પેઠે
અથવા જિનેશ્વરદેવ, મુનિ મહારાજ અને શ્રી સંઘ વગેરેના શત્રુની પેઠે એ અર્થ સમજવા.
માયા-પ્રપંચથી મિશ્ર અધ્યવસાયોના બળથી દર્શનમોહનીય કર્મને નિકાચિત કરતો આત્મા, તેના બળથી બીજી પણ પાપપ્રકૃતિઓ પ્રાયઃ વિશેષ પ્રકારે બાંધે છે.”
કર્મગ્રંથમાં કહ્યું છે કે
1. ત્રિીજા નાશદ્વારમાં કહેલા વિનાશ કરનારને પ્રાપ્ત થનારા દોષો 2. રિદ્ધિગારવ, રસગારવ, શાતાગારવ, એ ત્રણ ગારવી 3. ખોટો આગ્રહ, કુગ્રહ, કદાગ્રહ, એ અર્થો થાય છે. 4. પ્રત્યેનીક=શત્રુ, અનિષ્ટ કરનાર
[શત્રુના લશ્કરની છાવણીમાં રહેલો. એવો ભાવ છે.] 5. મહાસંશ્લિષ્ટ અધ્યવસાયના બળથી, એ પ્રમાણે થાય.] 6. અત્યંત ગાઢ કર્મો બાંધતો.].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org