________________
ગાથા-૧૯-૨૦]. ૩. વિનાશકાર – વિસ્તારથી ઉત્તર
૩ भण्णइ इत्थ विभासा, जो एआई सयं वि मग्गिजा । તસ દોડ વિલોણી, ગદ ોફ રિઝ ગાડું ૧૨ (દ.ગુ.પ્ર. ગા. - ૧૭] तत्थ करेइ उवेहं जा, भणिया उ ति-गरण-विसोही । તો ય ખરો, લ-મી ત, તા-વિારિઝ
પિંકજ્વમાગવૃત્તિ માથા-૧૧૭૦ - ૧૧૭9]. “અહીં બે વિકલ્પો કહેવામાં આવે છે, જે મુનિ એ પદાર્થો જાતે થઈને માંગે, તેને તે વિશુદ્ધિ હોઈ શકતી નથી.
પરંતુ, હવે કદાચ કોઈ તે પદાર્થો લઈ જાય (કે તેને નુકસાન કરે) અને તેની જે ઉપેક્ષા કરે, તેને જે ત્રણ પ્રકારની વિશુદ્ધિ કહી છે, તે ન હોઈ શકે, તેથી તેની અભક્તિ થાય છે. માટે (વિનાશનું) નિવારણ કરવું જોઈએ.” ૧૯, ૨૦
“પણ” ત્તિ ! “તત્વ.” ત્તિી થાક્યા કે અહિં=આ અધિકારમાં વિભાષા એટલે વિકલ્પ કહેવામાં આવે છે. એટલે કે- “શુદ્ધિ હોય, અને ન પણ હોય.” છે તેમાં પહેલાં વિશુદ્ધિનો અસંભવ બતાવે છે. ઉત્સર્ગ નિયમથીયોગ્ય ઘટતી રીતે દેવાદિકના દ્રવ્યની વૃદ્ધિનો સંભવ હોય, તે જે-મુનિ રાજા-મંત્રી વગેરેની પાસેથી માંગણીપૂર્વક (જાતે) એ=(ઉપર જણાવેલાં ખેતર) વગેરે સ્થાનો
માંગે, =એટલે કે-લેવા વગેરે વિધિપૂર્વકની હિલચાલ-પ્રવૃત્તિ-કરે, એટલે કે “તેઓ પાસેથી નવું (દેવાદિ દ્રવ્ય) મેળવે.”
ત્યારે, તે=મુનિને વિશુદ્ધિ નથી હોતી.
“વખત બે વખત રાજાદિકના સંપર્કમાં આવવાનું થાય, જેથી તેઓને અગવડ વગેરે ઊભી થાય (કંટાળો આવે), તો ધારેલો વધારો કરી આપવા વગેરેમાં (તેનો) ઉત્સાહ ભાંગી પડવાનો સંભવ હોવાથી, અને
(શ્રી જિનેશ્વર દેવની) આજ્ઞાનું ઉલ્લંઘન થવાથી, આપે કહેલા દોષો લાગવાનો અવકાશ ખુલ્લી રીતે જ જણાઈ આવે છે.” એ ભાવાર્થ છે.
હવે (ત્રિકરણ) વિશુદ્ધિનો સંભવ બતાવે છે, 1. દર્શનવિશુદ્ધિ ગા. પ૭ની વૃત્તિમાં 2. તમે કહેલા દોષો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org