________________
ગાથા-૧૫]. ૩. વિનાશકાર – વિનાશના પ્રકારો
પ૭ ઉચિત એટલે કે શિષ્ટ લોકો નાપસંદ ન ગણે, તેવો જે લાભ (નફો-ફાયદો-વ્યાજનો વધારો) મળતો હોય, તે જ લેવો.”
(આ સ્પષ્ટતા) શ્રી "પ્રતિક્રમણ સૂત્રની વૃત્તિમાં ત્રીજા વ્રતના પાંચમા અતિચારના અધિકારમાં કરેલી છે.
! “એમ હોવાથી-દેવદ્રવ્યાદિકમાંથી વધારે લાભ (હાથમાં આવ્યો હોય તો પણ તે) લેવાથી, શુદ્ધ વ્યવહારનો ભંગ કરવાનો દોષ લાગે છે.” એ રહસ્ય છે. ૧૪
आयाणं जो भंजइ, पडिवण्ण-धणं ण देइ देवस्स । રહંત રવિ, વિ દુ પામડુ સંતરે ૧૧. દિ. શુ...ગા.-પ૫]
“જે દેવદ્રવ્યની આવક ભાંગે, કબૂલ કરેલું ધન ન આપે, અને પોતાની નિંદા સાંભળીને (દેવદ્રવ્યની ઉઘરાણી વગેરેની) ઉપેક્ષા કરે, તે પણ સંસારમાં રખડે છે.” ૧૫
ગાય” ચાક્યાપ. આવક–બહુ લોભીયાપણાથી, દેવવગેરેનું ભાડું-આવક.
ભાંગે, છે૬. શ્રી પર્યુષણા મહાપર્વ વગેરે દિવસોમાં દહેરાસર વગેરે (ધર્મ) સ્થાનોમાં દેવા માટે જે ધન આપવાનું કબૂલ્યું હોય, તે ન આપે,
૪ ૭. તથા,
નિંદા કરનારની=ઈષ્ય વગેરે કારણોથી ખરાબ ભાષા વાપરીને (ઉઘરાણી કરનારની) નિંદા કરનાર અવિનીત-તોફાની હોય, તેનાથી
ઉપેક્ષા કરે છે. એટલે કે (તેના દુર્વર્તનથી કંટાળીને તેની કે બીજા પાસેથી દેવાદિદ્રવ્યનું લેણું લેવામાં) જે બેદરકાર રહે છે, (તે સંસારમાં ભમે છે.) 1. [રાજાઅમાત્ય વગેરેએ આપેલા ખેતર, ઘર, હાટ, ગામડાં વગેરે.. 2. ભાંગેલોપે. 3. પ્રતિપન્ન ધન એટલે મરણ પામતાં પિતા વગેરેએ અથવા પોતે ધર્મ નિમિત્તે વાપરવા
“આટલું (ધન) વાપરવું” એમ માન્યું હોય, તેનું નામ કલ્પિત દ્રવ્ય કહેવાય છે. * વધુ સ્પષ્ટતા માટે પ્રથમ આવૃત્તિના સંપાદકશ્રીએ કરેલ ટીપ્પણી જૂઓ પરિશિષ્ટ-૮
પેજ-૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org