________________
ગાથા-૧૪]
૩. વિનાશદ્વાર – દોહીને લાભ ઉઠાવવાથી નુકસાન
૫૬
(આ ગાથાની) ચાવ્યાઉચિત કળા=સેંકડે ચાર કે પાંચ ટકાના વ્યાજ રૂ૫, અથવા
વ્યાજથી બમણું થાય, અને વ્યાપારથી ચારગણું થાય.” એ રૂપ કળા-વધારો.
(૧) તેને,
તથા
દ્રવ્ય ગણતરીથી કે તોળીને લેવાતા-દેવાતા પદાર્થ. આદિ-શબ્દથી તે જાતના અનેક પદાર્થ સમજી લેવા. તે દ્રવ્યાદિકના કમે કરીને દ્રવ્યો ઘટી જવા રૂપ (મોંઘા થવાથી) આવેલો—ઉત્પન્ન થયેલો
જે-ઉત્કર્ષ વધારો=ધનમાં વધારો થવા રૂપ-લાભ-ફાયદો-નફો મળતો હોય, તેને છોડીને, બાકીનો ન લેવો જોઈએ.
શો ભાવાર્થ થયો ?
કોઈ કારણસર સોપારી વગેરે પદાર્થો ઘટી જવાથી કદાચ બમણો વગેરે નફો-ફાયદો-લાભ મળી જાય,
ત્યારે, તે દુષ્ટ આશય વિના-સહજ-ભાવ લઈ શકાય. પરંતુ, એમ વિચારવું નહીં, કે “સારું થયું કે-સોપારી વગેરેનો નાશ થયો. (જેથી વેપારમાં આટલો બધો લાભ થયો. એમ મનથી પણ વિચારવું ન જોઇએ.)”
તથા,
પડી ગયેલી વસ્તુ પારકી (બીજાનું ધન, જાણીને ન લેવી. (ગાથાના ઉત્તરાર્ધનો આ અર્થ છે.)
(ગાથાના પૂર્વાર્ધનો) ભાવાર્થ એ છે, કે- “વ્યાજ વગેરેમાં, અને લે-વેચાણ વગેરેમાં, દેશકાળ વગેરેની અપેક્ષાએ.
4. પ્રાપ્ત કરેલો લાભ=સમ્પન્ન 5. અવસ્થિત લાભ અને અનવસ્થિત લાભ-એટલે કે- “ચોકકસ લાભ અને અચોક્કસ
લાભ.” 6. બીજાનું ધન વગેરે. 7. હાથમાં આવવા છતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org