________________
તેમાંથી તેમના સમયની ગુજરાતની સ્થિતિની અનેક સામગ્રી મળી આવે તેમ છે. તેનાં સુભાષિત જુદાં હાથ લાગ્યાં નથી. પરંતુ બધી મોટી કૃતિઓમાં પુષ્કળ સાંપડે છે અને એક બીજામાં પુનરૂકત થાય છે તે તે દરેક કૃતિમાંથી સંગ્રહીત કરી શેઠ દેવચંદ લાલભાઇ પુસ્તકેદ્ધાર લંડ કે અન્ય સંસ્થાએ મુકિત કરાવી પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. તેની કૃતિઓને સંગ્રહ એકજ પુરતકાકારે છપાય તે તે વિશેષ અનુમોદનીય છે. આમ થશે ત્યારે આ કવિ, પ્રેમાનંદ અને તેના જેવા કવિઓની સાથે પિતાનું સુગ્ય સ્થાન લેશે એ નિર્વિવાદ હું ગણું છું. ૧૫ ઇ. સ. ૧૮ મા શતકનું જૈન ગૂર્જર સાહિત્ય
૭૧. જૈન ગૂર્જર સાહિત્યને ક્યારે આરંભ થયો તેના સંબંધમાં સ્વ. સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નીચે પ્રમાણે જણાવે છે –
“પર્વ હરાડમું શતક. જૈન કવિતાને પ્રથમ ઉડ્ય. (અ) જૈન કવિ ઉદયરત્ન.
જૈન કવિતાને ગુજરાતીમાં પ્રથમ ઉદ-અન્ય કવિયોથી જુદે પડતે અને ઉત પ્રકારની જૈન શૈલીના અને જૈન વિરક્તિના ગુણોથી ભરેલ-પણ તનખા જેજ.”૩૫
૭૭ આ કથન જૈન ગૂજરાતી સાહિત્યના અનંતશખિત્વ, વિસ્તારની અનભિજ્ઞતાને લઈને થયું છે એમ જણાવ્યા વગર રહી શકતું નથી, અને તેથી ઉત સ્વર્ગસ્થ સાક્ષરશ્રીને ઠપક કે દોષ આપીએ તે અન્યાય ગણાશે. વાસ્તવિક રીતે જે સમયમાં આદિ ગૂર્જર સાહિત્યનાં બીજ ગુજરાતનાં અમુક સ્થલે રોપાઈ પ્રગટ થયાં છે એવું
૩૫ જુએ પ્રથમ સાહિત્ય પરિષદને રિપોર્ટ પૃ. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org