________________
લચંદ્ર, ર સરાજ, ૨ વાછ (વચ્છ), રજપાલ, ૨૮માલ (મુનિર), હમ (?), સુસાધુવંસ,૨૯ સમર૦ (સમયસુંદર !),
૨૫. હંસરાજ–જેમણે મહાવીર સ્તવન રચ્યું છે તે.
૨૬. વા –શ્રાવક. તેની કૃતિઓ માટે જુએ એજન પૃ. ૬૩ થી ૬૬. આમાં વચ્છ અને સ્વચ્છ ભંડારીને સમાવેશ થાય છે.
૨૭. પાલ–શ્રાવક. તેનો સમય તેમજ કૃતિઓ માટે જુઓ એજન પૃ. ૩૭ થી ૪૧.
૨૮. માલ-માલમુનિ-માલદેવ લાગે છે. સમય તથા કૃતિઓ માટે જુઓ એજન પૂ. ૩૦૫ થી ૩૧૦.
રહે સુસાધુહંસ-સાધુહંસ મુનિ. સમય અને કૃતિ માટે જુઓ એજન પૃ. ૨૨,
૩૦ સમર–આ નામના કવિની કઈ મેટી કૃતિ પ્રાપ્ત થઈ નથી. તેથી તેને ઉલ્લેખ મારા ગ્રંથ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧લામાં થયે નથી. કવચિત્ તે નામના કવિની રવાધ્યાય આદિ નાની કૃતિ મેં જોઈ છે એવું સ્મરણમાં છે.
૩૧ સમયસુંદર–ખરતર જિનચંદ્ર સૂરિના શિષ્ય શ્રી સકલચંદ મુનિના શિષ્ય. તેઓ ઋષભદાસના સમકાલીન હતા. તેઓ પણ એક સમર્થ કવિ હતા. જૈન ગુર્જર સાહિત્યમાં વિક્રમ સત્તરમી સદીના ઉતરાર્ધને “સમય–ઋષભયુગ કહીએ તે ચાલે તેમ છે. સમયસુંદરના સંબંધી, વિસ્તૃત નિબંધ મેં લખે છે તે આ નિબંધના પ્રારંભમાં જણાવાઇ ગયું છે. તેમણે ઘણી કૃતિઓ રચી છે. જુઓ જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ પૃ. ૩૩૧ થી ૩૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org