________________
2 કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિ હું મુરખ બાલ, સાયર આગલિ સરેવર નીર, કસી તેડિ આવણુ નિ ખીર. ૫૫ પીર પાંડ ઘત સરિષા જેહ, હું સેવક મુઝ ઠાકુર તેહ, તેહનાં નામ તણુઇ જ પસાય, સ્તવી કુમારપાલ નરરાય. પ૬
- મારપાલ રાસ. ' ૫૮. આમાં પૂર્વ સમયનાં જૈન ગૂજરાતી કવિઓનાં નામ મળી આવે છેઃ-૨૧લાવણ્યસમય, ૨૨લીબ, ૨૩ખીમે, ૨૪સક
૨૧. લાવણ્યસમય–તેમને વિમલપ્રબંધ સ્વ. સાક્ષર શ્રી મણિલાલ બકોરભાઈ વ્યાસે મુદ્રિત કરાવી પ્રસિદ્ધ કર્યો છે. જન્મ સં. ૧૫૨૧, દીક્ષા ૧૫૨૮, પંડિત પદ સં. ૧૫૫૫; તેમણે સં. ૧૫૮૭ માં શત્રજ્યના સપ્તમે દ્ધારની પ્રશસ્તિ લખી છે. તેમની કૃતિઓ વછરાજદેવરાજ રાસ (આનંદ કાવ્ય મહોદધિ મૈતિક ૩ જામાં મુકિત) વગેરે અનેક છે. વિરતાર માટે જુઓ વિમલ પ્રબંધ, તથા આનંદ મ. ૩ જાની પ્રસ્તાવના. મારે ગ્રંથ-જેને ગૂર્જર કવિઓ ભાગ ૧ લો ૫, ૬૮-૮૮.
૨૨. લી –શ્રાવક. સમય કૃતિ માટે જુઓ એજન ૫. ૧૬૨-૧૬૩.
૨૩. ખીમ-એ શ્રાવક કવિ છે. સમય તથા કૃતિ જુઓ એજન પૃ. ૧૬૧-૧૬૨.
૨૪. સકલચંદ્ર-(ઉપાધ્યાય મુનિ) કે જેમણે ઘણી સઝાય, , સ્તવનાદિ, તેમજ આખ્યાન રચ્યાં છે. તે માટે જુઓ એજન ૫ ૨૭૫ થી ૨૮૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org