________________
૫
વિષદ.
કવિપદ.
વિષદ. ૪
કવિપદ પ્
કવિપદ
ક્યાં હરિત કયાં વાડા એ, કયાં સાગરને ચીર કયાં ખટીની રાખડી, કયાં ધૃત સાંકર ખીર્~~ ન મળે સીપ ને ચંદ્રમા એ, ન મળે. ખજુ સર, કથાં કલ્પદ્રુમ ખીજડે! એ, વાહ ગંગા પૂર. નાચે સરીખા એહુ જણાએ એહુનાં વિયા નામ, નામે અ` ન નીપજે એ, જગમાં ઝાઝા રામ. ગૐ ધંટા ભલી એ, વૃષભ ગળે ઘંટાય, તિજી કારણે વૃષભે વળી એ, ગજની તાલ ન થાય— ચંદન ભાજી વૃક્ષ સહીએ, અંતર બહુ તે માંહિ, ગરૂડ ચીડી બેઉ પ્`ખીઆ એ, પ્રાક્રમ સરખું ક્યાંહિ ? મહાનગર તે ગામડુ એ, ખેહુને કહિયે ગામ, હેમ પીતળ પીળાં સહી એ, જીજુઆ છે ગુણગ્રામ- કવિપદ. તીય કર નર અવરને એ, માનવ સહી કહેવાય, તત્ત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અતર થાય. કવિપદ. લકાગઢ અન્ય નગરના ક્ષે, એહુને કહિયે કાટ, એહમાં અંતર અતિ ધણા એ, જિમ ધઉં ભાજર લાટ, કવિપદ. હેમાચાય પ્રમુખ કવિએ, મહાકવી તસ નામ, સિદ્ધસેન દિવાકરૂ એ, જિષ્ણુ કીધાં બહુ કામ— વિક્રમરાય પ્રતિમાધિચી એ, બહુ વષતા દાન, ઇસા કવિપદરેણુકા એ, હું નહિ તેહ સમાન કવિપદ. ઇસા કવિના વચનથી એ, સુષુત હુએ કાંઇ જાણુ, એલ વિચાર હપ્તે ક્યું એ, કરી કવિજન પ્રણામ— કવિપદ. ૧૨ લ. રાય. પૃ. ૯૭-૯૮ ી. રાસ રૃ. ૩૧૧-૩૧૨.
કવિપદ.
Jain Education International
B
For Private & Personal Use Only
७
८
૧.
૫૮. આ ઉપરથી જણાય છે કે કવિતા ઉચ્ચ ખ્યાલ ઋષભદાસને પળે પળે હતા - વિબુધ કવીના નામથી, હું
મુજ કાતિ
૧૧
www.jainelibrary.org