________________
ર
‘વિમલવસહી’ અય્યર ખાણમા, જોડી નામ કગ કાં ભમે, શ્રાવક સેાય રાસ નીપાત, પ્રાગવંશ વીસે વિખ્યાત.
- ઋષભદાસ.
(આમાં વશ પણુ 'વીસા પારવાડ' છે એમ આવી ગયું.)
વ
કિંગ આગલિ લેઇ હિ ધરા, કાલ સેાય તે પાશ્ચે કરેા, કવણુ સાઁવર થાયે વલી, ત્યારે રાસ કર્યાં મન લી. -~સ. ૧૬૨૫.
માસ-તિથિ.
વૃક્ષ માંહિ વડા કહેવાય, જેણી છાંયે નર દુષ્ટ પલાય, તે તનિ નમે માસ, કીધે પુણ્ય તણે। અભ્યાસ.
–આયા.
આદિ અય્યર વિના મમ કરે, મધ્ય વિના સહુઇ આદર, અંતે વિના સિર રાવણુ જોય, અન્નુઆલી તિથિ તે પણિ હાઇ.
શુક્ર ૧૦.
વાય
સકલદેવ તણા ગુરૂ જેહ, ધણા પુરૂષને વલ્લભ તેહ, ધરે આવ્યે કરી જયજયકાર, તેણે વારે કીધા વિસ્ત ર.
ર
દીવાલી પહેલુ પરજ જેહ, ઉદાયી કેડે નૃપ બેઠા તેહ, એન્ડ્રુ મલી હુ! ગુરૂનું નામ, સમયે સીઝે સધાં કામ.
—ગુરૂવાર.
Jain Education International
—વિજયાનઢ રિ
ગુરૂ નામે મુઝ પહેાતી આસ, ત્રંબાવતીમાં કીધા રાસ.
For Private & Personal Use Only
www.jainelibrary.org