________________
પાટણ માંહિ હુઓ નર જેહ, નાતિ ચેરાસી પિષઈ તેહ, મોટા પુરૂષ જગે તે કહેસ, તેહની નાતિનિ નામિં દેશ.
–ગૂજ રા. ૧૯ ગામ આદિ અધ્વર વિન બીબઈ જોયમધ્ય વિના “સહુ કોનિ હોય, અત્ય અક્ષર વિન ભુવન મઝારી, દેખી નગર નામ વિચાર.
–અભાતિ. રાજ
ખડગ તણે ધરિ અબ્બર લેલ, અષર “ધરમને બીજો જેહ, ત્રીજે “કુસુમ તો તે ગ્રહી, નગરીનાયક કી જઈ સહી.
–ખરમ પાતક્ષા(જહાંગીર) પિતા નિસાણ તણો ગુરૂ અષર લેહ, લઘુ દેય ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, તે કવી કરે કહું પિતાય.
–સાંગાણ.
કવિ
ચંઃ અબ્બર “ઋષિ” પરથી લેહ, “મેષલા તણે નયણમે જેહ, અબર ભવનમ "શાલિભદ્ર તણે, “કુસુમદામને વેદમો ભણે;
૧૮ એક સ્થલે ટુંકમાં ગુર્જર દેશમાં કેટલે વરસાદ આવે છે તે સંબધે ઉપમા બીજાને આપતાં કવિ જણાવે છે કે –
ગુજર દેશ પૃથિવી પરે મેહ, માસ પાક ન રહે ત્રેડ, પિણ બહુ કાલ ન લીલો ર, શ્રાવક પંચમ એહ કો.
ભરતેશ્વર રાસ. . ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org