________________
૫૦. શ્રી હીરવિજય સરિના રાસમાં પણ કવિ કહે છે કે – વંદિઈ વિયાણંદ સૂરિરાઈ, નામ જપતાં સુખ સબલું થાઈ. તપ ગચ્છ નાયક ગુણ નહિ પારે, પ્રાગશે એ પુરૂષ તે સારે. સાહ શ્રીવંત કુલે હંસ ગયંદે, ઉતકારી જિન દિનકર ચંદે, લાલબાઈ સુત સીંહ સરીખે, ભવિક લોક મુખ ગુરૂતણે નિરખે, ગુરૂ નામે મુઝ પહેતી આસે, હીરવિજયસૂરિને કર્યો રાસ.
–સં. ૧૬૮૫. ૫૧. દરેક જૈન શાસકાર પિતાની કૃતિમાં થોડે ઘણે પણ પરિ ચય આપવા ઉપરાંત પોતાની રચનાની ભિતિ આપે છે, તે જ પ્રમાણે રાષભદાસે પિતાની કૃતિઓમાં પિતાના સંબંધે પરિચય કટકે કટકે પણ અન્યની અપેક્ષાએ વિશેષ આપી છે અને તે પરથી આ લેખ ઘડી શકાય છે. હજુ તેમની સર્વ કૃતિઓ પ્રાપ્ત થઈ શકતી નથી, નહિ તે આ કરતાં ઘણું વિશેષ હકીકત મળવા સંભવ છે.
પર. ઉપરની હકીકત સંબધે સમસ્યાને આધાર લઈ હીરવિજય રિના રાસમાં જણાવે છે કે
કવિ દેસિં થા કવણ ગામિં કહ્યું, કવણ રાજ્યઈ લો એહ રાસે, કવણ પૂaઈ કર્યો કવણ કવિતા ભયે, કવણુ સંવછર કવણ માસે. કવણદિન નીપને કવણું વારિ ગુરિં, કરી શમસ્યા સહુ બેલ અણુઈ, મૂહ એણુિં અક્ષરાસય મ્યું સમઝસ્ય,નિપુણ પંડિત નર તે જાણઈ.
૫૩. કયા દેશમાં કયા ગામમાં કેના રાજ્યમાં, કેના પુત્રે, કોણે, કયે વર્ષે, કયે માસે, કયે દિને–વારે, રાસકારે રાસ રચ્યો છે અને પિતાના ગુરૂ કેણ એ વાતે શમસ્યામાં કહી છે કે જે મૂઢ-અજ્ઞાન નહિ જાણે પણ નિપુણ પંડિત નર જાણી શકશે. દેશ આદિ સંબંધે નીચેની સમસ્યા આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org