________________
સમયમાં કવિએ આદિનાથ વિવાહ અને તેમના રાજીમતિ સ્તવન (સં. ૧૬૬૭ નું) રચેલ છે તેમાં તેમનું નામ આપ્યું છે તેઓએ ઋષભદાસને શિષ્ય તરીકે ઘણું શાસ્ત્રાધ્યયન કરાવી તેના પર પરમ ઉપકાર કર્યો જણાય છે, એટલું જ નહિ પણ તેની કૃતિ પણ જોઈ તપાસી શોધી આપેલ છે. કુમારપાલ રાસને અંતે કવિ પોતે જણાવે
સેલ સંવર્ઝરિ જાણિ વર્ષ સિત્તરિ ભાવા શુદિ શુભ બીજ સારી, વાર ગુરૂ ગુણ ભર્યો રાસ ઋષત્મિક, શ્રી ગુરૂ સહિં બહુ બુદ્ધિ વિચારી.
૨૨ પુ. ૪૫. ઋષભદાસે પણ તેમને જ પોતાના ગુરૂ તરીકે સ્વીકાર્યા છે. તે ગુરૂનું વર્ણન આપી પોતે કહે છે કે “તે જયસિંહ ગુરૂ માહરે રે.” આમાં જયસિંહ તે વિજયસેન સૂરિનું અપરનામ યા મૂલનામ છે.
જુઓ વિજય પ્રશસ્તિ, હીરસાભાગ્ય વગેરે. તેમનું વર્ણન આ પ્રમાણે કવિ ભરતેશ્વરબાહુબલિ રાસને અંતે આપે છે કે –
હીરતણે પાટે હવે, જયસિંહજી ગુણવંત, જિણે અકબરશાહ બૂઝ, દિલ્હીપતિ બલવંત. જિણે દિલ્હીપતિ દેખતારે, છો વાદ વિવેક, શાહ અકબર રંજીરે, હાર્યા વાદી અનેક. શાહ અકબર એમ કહેર, હીર તણે શિષ્ય સાચ, રોહણાચળને ઉપનોરે, તે નેય વળી કાચ. જગગુરૂને શિષ્ય એ ખરોરે, દીસે બહુ ગુણગ્રામ,
ત્યાં દિલ્હીપતિ થાપરે, સૂરિ “સવારે નામ. ૧૫ વડ તપાગચ્છ પાટિ પ્રભુ પ્રગટીઓ, શ્રી વિજયસેન સૂરિ પૂરિ આસ;
ઋષભના નામથી સકલ સુખ પામીએ, કહત કવિતા નર ઋષભદાસો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org