________________
૫૫
ગ્રંથાવલિના પૃ. ૩૭ર પર માલુમ પડે છે તે તે (મંત્રી) વિક્રમ જૂદા હોવાનો સંભવ છે.
૪૩, પરંતુ આ નેમિદૂતની સં. ૧૬૦૨માં લખાયેલ પ્રત વાઉચરના ગ બાબુને ત્યાં જીણું છે. (નેટીસીઝ ઑફ ધી સંસ્કૃત મનસ્ક્રિપ્ટસ વૈ. ૧૦ પૃ. ૨૭); તેથી આ વિક્રમ ઋષભદાસના ભાઈ હોઇ શકે એમ હવે નિશ્ચિત થાય છે.
૧૦ કવિના ગુરૂ. ૪૪. કવિ જૈન શ્વેતાંબર સંપ્રદાયમાં તપ ગચ્છના હતા, અને તેના સમયમાં પ્રથમ તે ગચ્છની ૫૮ મી ગાદી પર ૧૩ હીરવિજય સુરિ હતા કે જેમને સ્વર્ગવાસ સં. ૧૬પર ના ભાદ્રપદ શુદિ ૧૫ ને દિને ઉગ્ના (અગર ઉન્નત)–હાલના ઉના ગામમાં થયો હતો. ત્યાર પછી તેમના પટ્ટધર ૧૪ વિજયસેન સૂરિ થયા. તેઓના
૧૩ હીરવિજય મૂરિ–અકબર બાદશાહને જૈન ધર્મને બોધ આપનાર. જન્મ સં. ૧૫૮૩ માર્ગશીર્ષ સુદ ૯ પ્રલ્લાદનપુર (પાલ૯
પુર), દીક્ષા પાટણમાં સં. ૧૫૭૬ કાર્તિક વદિ ૨, વાચક–-ઉપાધ્યાયપદ નારદપુરિમાં સં. ૧૬૦૮ના માઘ શુદિ પ, સૂરિપદ શિરેહીમાં સં. ૧૬૧૦, સ્વર્ગવાસ ઉખ્યામાં સં. ૧૬પર ભાદ્રપદ શુદિ ૧૧. આનું સંસ્કૃત ચરિત્ર મુદ્રિત-હીરસૈભાગ્ય કાવ્યમાં છે. જુઓ આ કવિકૃત હીરવિજયસૂરિ રાસ; વિસ્તૃત ગૂજરાતીમાં ચરિત્ર માટે જુએ “સૂરીશ્વર અને સમ્રાટું એ નામનું મુનિશ્રી વિદ્યાવિજયજી લિખિત પુસ્તક.
૧૪. વિજયસેન સૂરિ–તપાગચ્છની પ૮ મી પાટે પિતા કમશા, માતા કેડમદે. જન્મ સં. ૧૬૦૪ નારદપુરીમાં, દીક્ષા ૧૬૧૩. બાદશાહ અકબરે તેમને કાલિ સરસ્વતિ’ એ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં. ૧૬૬૧ જેષ્ઠ વદિ ૧૧ સ્તંભતીર્થે (ઋષભદાસના જ વતનમાં) થયું. અકબર બાદશાહે સર્વ દર્શનની પરીક્ષા માટે તે તે દાર્શનિકને એલાવ્યા તેમાં વિજયસેને જય મેળવ્યું એટલે પાદશાહે કહ્યું કે હીરવિજય તે ગુરૂ, અને આ સવાઈ ગુર–એટલે ગુરથી શિષ્ય અધિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org