________________
પર
એ હિત શિક્ષાને રાસ, સુણતાં સબલ ઉલાસ કર્યો ખંભાયતમાં રાસ, જિહાં બહુ માનવ વાસ,
-હિતશિક્ષા રાસ. સં. ૧૬૮૨ પૃ. ૨૧૫ ૩. આમાં સ્પષ્ટ જણાવે છે, કે બેહિન બંધવ જોડિ, તેને હતી, આને અર્થ બે બહિન અને બે બંધવ અને બંનેની જોડી, અગર એક બહેન અને એક બંધવ મળીને એક જોડી–એમ બે પ્રકારે થઈ શકે, છતાં તેમને ઓછામાં ઓછું એક બહેન અને એક બંધવ હતા એટલું તે નિશ્ચિતપણે લઇ શકાય. ભાઇ બહેનનાં નામ આપ્યાં નથી;
૪૦. ઋષભદાસ પિતાને “સંધવી” એ તરીકે કવચિત્ કવચિત ઓળખાવે છે–ઉદાહરણ તરીકે. સંધવી ઋષભદાસ એમ ભાખે, ભારતનું નામ પવિત્ર રે.
–ભરતબાહુબલિરાસ પૃ. ૧૦૫ તે પિતાના પિતામહ અને પિતા સંધ કાઢવાથી સંઘવી કહેવાયા તેથી તેના પુત્ર તરીકે પિતે સંધવી એ આહનામ રાખ્યું હોય અગર તે પોતે પણ સંધ કાઢયો હોય તે કારણે પિતાના નામની આગળ “સંધવી” મૂકયું હોય એમ બે પ્રકારે અનુમાન થાય છે, છતાં પહેલું અનુમાન વિશેષ સંભવિત છે. કારણ કે પિતાના મરશેમને એક મનોરથ જણાવ્યો છે કે મારી પાસે દ્રવ્ય હોય તો “સંધપતિ તિલક ભલુંજ કરાવું તેથી પિતે સંધ કાઢ નહિ હોય.
મમિતના કર્તા વિકમ તે કવિના ભાઈ કે? ૪૧. સંસ્કૃતમાં “મિદૂત અથવા નેમિચરિત્ર' એ નામનું ૧૨૫ શ્લોક વાળું કાવ્ય છે કે જેમાં કવિકુલભૂષણ શ્રી કાલિદાસના મેઘદૂત” નામના પ્રતિભાશાળી કાવ્યના દરેક લેકનું ચોથું ચરણ લઈ ઘટાવ્યું છે. આ વાત આ કાવ્યના ૧૨૬ લેકમાં કહી પિતાની ઓળખાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org