________________
૪૬
(૨) જંબુદ્રીપ અનેાપમ કહી, ભરતખેત્ર ત્યાહા જા રે, દેસ યુજર ત્યમાહિ અતિ સારૂ, નગર વીસલ વખાણુરે, સાય નગાહિ વીવહારી, નામ ભલુ મહીરાજરે, પ્રાગવશ વડે તે વીસા, કરતા ઉત્ત્તમ કારે.
-સ્થૂલભદ્ર રાસ.
વીસલ નગરના વાસીજી, મિથ્યામતિ ગઇ ન્હાસીજી.
~~સમીતસાર રાસ.
(૩) શ્રી સંધવી મહછરાજ વખણ્, વડા વિચારી સમકીતધારી,
૨૭. મહિરાજ વિસલનગર-વીસનગરના વતની હતા. ગૂજરાત સર્વસંગ્રહ પૃ. ૫૧૪ માં જણાવ્યુ` છે કે આ વીસનગર કેટલાક કહે છે કે વિસલદેવ વાઘેલાએ (ઇ. સ.) ૧૨૪૩-૧૬૬૧ ની વચમાં વસાવ્યું અને કેટલાક એમ કહે છે કે વિસલદેવ ચોહાણે ૧૦૬૪ માં વસાવ્યું ? આધણા કવિ તે એમજ કહે છે કે વિસલદેવ ચાવડાએ વસાવ્યું અને તે ખરાખર લાગે છે.
૨૮. પિતામહ મહિરાજના સંબંધે કવિ વિશેષમાં એ જણાવે છે કે:
(૪) સંધવી શ્રી મહિરાજ વખાણું, પ્રાગવા વડ વીસેાજી, સમકીત સીલ સદાશય) કહીð, પુણ્ય કરે નિસદીસેાજી, પડીકમણું પુજા પરભાવના, પાષધ પરઉપગારીજી, વીવહાર શુદ્ધ ચૂકે નહિ ચતુરા, શાસ્ત્ર સુઅર્થ વિચારીજી. --~જીવચાર રાસ સ. ૧૬૭૬.
(૫) શ્રાવક તેહના પ્રાગવસિં વડા, નામ મહિરાજ સંધવીજ કહીઇ, જ્ઞાન નઈં શીલ તપ ભાવના ભાવતાં, સમકિત શીલવ્રતધાર્ લહીઇ.
---નવતત્ત્વરાસસ, ૧૬૯૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org