SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ increased in force and volume, wheeled round the bank into the harbour. Since then the harbour has become sandlocked and the ships which formerly came right upto the city walls, must now moor half a coss outside the town. Kambay was thus doomed as a seaport and its population was dwindling away.--East and West Vol. V. No 53 p. 270. ૨૫ ગૂજરાત સર્વસંગ્રહ પૃ. ૨૫૬ પર જવેલું છે કે – ઈ. સે. સત્તરમી સદીમાં ખંભાતના અખાતના મથાળા આગને ભાગ પૂરાઇ જવાથી, ઉત્તર ગુજરાતમાં ઘણી અવ્યવસ્થા હેવાથી, સને ૧૬ ૦ માં મસ્કતના આરબોએ દીવબંદર પાયમાલ કરવાથી, યૂરોપના વેપારીઓની કંપની આવવાથી અને મકકે જાવ કરવાનું મથક સૂરત હેવાથી સૂરત આખા ગુજરાતમાં મેટું વેપારનું મથક થઈ પડયું (આ રીતે ખંભાત ધીમે ધીમે ઘસાતું ગયું) ૫ વંશપરંપરા-પિતામહ મહિરાજ સંધવી. ૨૬. કવ નષભદાસ પોતે વીસા પ્રાધ્વંશીય (પિરવાડ) વણિક હતા. તેમના પિતામહનું નામ મદિરાજ હતું. તેના સંબંધી પોતે જણાવે છે કે – (1) દીપ જબુઆ માંહિ ખેત્ર ભારથિ ભલુ, દેશ ગુજરાતિહાં સેય ગાયચ્યું, રાય વિરલ વડે ચતુર જે ચાવડે, નગર વિસલ તેણુઈ વેગે વાણ્યું. –વ્રતવિચાર રાસ અને કુમારપાલ રાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy