SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તથી એટલું બધું તે ચઢતું હતું કે તે વખતે ખંભાતને આખી દુનીઆનું વસ્ત્ર કહેતા હતા. આ વખતે ખંભાતના વેપારીઓમાંના કેટલાએક હિંદુ ને કેટલાએક મુસલમાન હતા. હિંદુ વેપારીઓની આડત ઘણું મુલખમાં હતી. કેટલાએક ફીરંગી વેપારી પણ આવતા યુરોપીઅન વેપારીને માલ વેચે ત્યા ખરીદવું હોય તે તેમને દલાલ શધ પડ. દલાલો વાણિયા હતા અને તેઓની સાખ સારી હતી. આ સદીમાં ખંભાત સિવાય કાઠીયાવાડનું માંગરોળ અને અમદાવાદ એ મોટા વેપારનાં મથક હતાં. ૨૩. આ સ્થિતિ સાથે વર્તમાન સ્થિતિ સરખાવીએ તે મહદંતર દેખાય છે. એક વખતનું આબાદ ખંભાત બંદર પતન પામી હાલ કંગાલ શહેર જણાય છે. ૨૪. આનું કારણ એક જર્મન પ્રવાસી ટિફેટેલર સને ૧૭૫૧ માં તેની સ્થિતિ જોઈ નીચે પ્રમાણે આપે છે – Tieffentaller reached Kambay 29° 7' on 14th January 1751 and found th: once flourishing city much decayed; and he gives the reason for it. “Everyone knows " --so he tells us-“ that seven ycars ago the highwater used to rush a rider fleeing away at full speed. But now it advances quite sinoothly and beats very gently against the ships except at spring tide or in the monsoon. This wonderful change is due to the disappearance of a sandbank at the entrance, which used to pile up, for a time, the flood coming from the south, until the waves, thus Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy