________________
ભેગાવતી પિણ હો, નગર લીલાવતી જોય;
કર્ણાવતી પિણ જાણું, ગઢ મઢ મંદિર વખાણું. નગર ચોરાસી ચટાં, શામંત હાટ તે મેટાં;
ઝવેરી પારખ સારા, બેસે દેસી તારા, વિવિધ વ્યાપારિયા નિરખો, જોઈ ત્રપળિ હરખો;
મોટી માંડવી ફુરજે, દાણચોરી તિહાં વજો. નગરી (નાં) લેક વિવેકી, પાપ તણી મતિ છેક;
પૂજે જિનવર પાય, સાધુ તણું ગુણ ગાય. નહી કોઈને વિવાદ, પંચ્યાસી જિન પ્રાસાદ;
મોટી પિષધશાળ, સંખ્યા તેની બેતાળ. બહુ હરી મંદિર જેય, અહીં વટ દર્શન હોય;
નહી કેઈને રાગદ્વેષ, વસતા લેક અનેક
૧૨
દુહા.
નજ અનેક પુરમાં વસે, નહીં નિંધાની વાત, બહુ ધન ધાને તે ભરી, વસ્તુ અનુપમ સાત. વહેલ વરઘેડે વીંઝણે, મંદિર જલિ માત, ભોજન દાળ ને ચૂડલો, એ સાતે ખંભાત. બહુ વસ્તિથી દીપતું, અમરાપુર તે હોય, શાહ જહાંગીરજ પાતશાહ, નાથ નગરને જોય. નગર ભલું –બાવતી, દિન દિન ચઢતો વાસ,
પભ કહે તિહાં જેડીએ, ભરતેશ્વરનો રાસ. - ભરતબહુબલિ રાસ રચ્ય સં. ૧૬૭૮ મિ. ૩ ૫. ૧૦૩–૧૦૫ ૧. આ નિબંધ મૂળ લખાય ત્યારે એટલે સન ૧૯૧૫માં ખંભાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org