________________
ગુરૂવારિ મિ કીધે અભ્યાસ, મુઝ મન કેરી પુહેતી આસ, શ્રી ગુરૂનામિ અતી આનંદ, વંદે વિજયાનંદ સરદ. ૬૧
-હીરવિજયસૂરિ રાસ રમ્ય સં. ૧૬૮૫. ૧૫. આ રીતે ખભાત સંબંધી વર્ણન પ્રાપ્ત કર્યા પછી ભારતબાહુબલિના રાસમાં જૂદીજ રીતે વર્ણન કર્યું છે તે જોઈએ –
ધનાશ્રી. (૩) જિહાં બહુ માનવને વાસે, પહોંચે સહુ કોની આશે;
ભૂખ્યો કે નવિ જાય, ઘેર ઘેડા ગજ ગાય. ૧ મંદિર મોટાં છે આંહિ, બહુ ઋદ્ધિ :દીસે છે ત્યાંહિ;
ઈદ્ર સરીખા તે લેકે, કરતા પાત્રને પિષ. ઘર ઘર સુંદર નારી, દેખી રંભા એ હારી;
વસ વ્યવહારીઆ બહેળા, પહેચે મન તણા હળા. ૩ વહાણ વખાર વ્યાપારી, વૃષભ વહેલ તે સારી;
સાયર તણાં જળ કાળાં, આવે મોતી પરવાળાં. નગર ત્રબાવતી સારે, દુખિયા નરને આધારે;
નિજ પુર મુકી આવે, તે અહીં બહુ ધન પાવે. ૫ ઇસુ અનૂપમ ગામ, જેહનાં બહુ છે નામ; - ત્રબાવતી પિણ કહિયે, ખમનગર પિણ લહિ.
૧ આ રાસની હસ્તલિખિત પ્રત સંવત્ ૧૨૪ ના ભાદવા શુદિ ૮ શુક્રવારની મુનિ સુરવિજયે સાદડી નગરમાં લખેલી પ્રાપ્ત થઈ છે તેમાંથી અક્ષરશઃ આ ઉલ્લેખ મૂકેલે છે. આથી પ્રાચીન જોડણી સમજી શકાશે. અને ખને ષ તરીકે મૂકત, ને અને એવા એકારાંત શબ્દ કારાંત તરીકે મુકાતા હતા. કડીને નંબર પણું તેમાં છે તે પ્રમાણે મૂક્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org