________________
મ. મા. ૮ શ્રી કુમારપાળ રાસ. -
૧૮૫ હંસ કાગને પાસિંગ, મરણ લ નઈ ગંજણ થયે; નદી સંગતિ તરૂઅર જે રહ્યા, સેય સમૂતા કેતા ગયા. ૬ અસતી સંગ કરઈ કુંતાર, તેહને પ્રાંણ ગયા નિરધાર; મુંજ સરિખ રાજા જેહ, દાસી સાથિ દુખ પાંખે તેહ, ૭ એ સંગતિનાં સુંણું દ્રષ્ટાંત, નિચ સંગઈ વિણસઈ નર સંત; ચઉ સંગતિ ઉચે થાય, સુણિ દ્રષ્ટાંત તું મુઝ પિતાય. ૮
કવિત. સંગતિ વિશે સૂત્ર, પુષ્ક પરિ હરિસિરે ચઢીએ; ત્રાંબ સંગતિ વિશેષ, કનક ઘાટમાં ઘડીઓ. નગરનદી વહેલીયા જાય, ગંગામાં મિલી. ચંદન જમલા વૃક્ષ, સેય સુકદિ થઈ ફલીઆ ધજાલય લહી સુવંશ સિરિ, ઇશિ અહિ ગલિં ઘાલિ. ઋષભ કહિ રામ સંગતિ, લંક બિભિષણ મિલિ. ૯
લંક બિભિષણ દીઓ, જો હુઈ સંગતિ સાર; કુસંગ પડયા નર જે વલી, તે નર થયા ખુઆર. ૧૦ મુઝ સંગતિ હુઈ રાયની, વસતા આણુઈ ગાંમિં; તેણુઈ તુઝ મંદીર પાડીઆ, તું ખીજઇ કુણુ કાંમિં. જેણુઈ પાલી પિઢે કીઓ, પરણુ બહુ નારિ; કુમારપાલ ભત્રીજડે, તેહને કાં નવિ વારિ, ૧૨ લંઠે કહઈ સુણિ પુત્ર તું, ગજ કિંમ ઝાલું કાંનિ; સાયર ઘનની નરપતી, એ નહી કેહેને માંની. જગિ સલો વસિ એહનિં, એ વાર્યા નવિ જાય; ચંદ સૂરને નરપતી, સહજઈ નીચા થાય. ૧૪
૧ ચંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org