________________
૧૮૪
ઋષભદાસ કવિ કૃત.
આ. કા.
જયા તે પરમાણ. જે જાય જગિં જાણી; કુલના વિડંબણહાર રે, તે જાયાથી અજાયા ભલા. ૮૬ જેણે ન કીધી સાર રે, જીવંતાં જનની તણી; પિતા પૂજ્ય પાય રે, ઉદરિ વહ્યા ઈટાલુઓ. ૮૭
કસ્યુ કરઈ સુત બાપડો. કર્યું કરઈજ પિતાય; કરમિં સાતજ ની મડઈ, સુણો સકલ સભાય. ૮૮ દંત, કંત, કામિની, પશુ, સેવક, શિષ્ય, વન ઝાડ; લંક કહઈ સુત સાતમે, કરમિં એની ભાડ. ૦૮ કરમ નહી જસ પાધરું, કેહપરિ માનઈ પુત્ર; પુણ્યઈ સુત સુંદર ભલે, પુણે રહઈ ઘરસત્ર. ૧૦૦
ચઉપઈ અસ્યાં વચન જવ ભણું કહ્યાં, તેણઈ પુત્ર સાચા સહ્યાં; કરજેડી બેલ્યો તેણુઈ ઠાય, સ્વામી દુખ મ કરે પિતાય. ૧ જેહવા રાજા પ્રજા તસી, અજ્યપાલ જુઓ ઉહસી; કુમારપાલિ કીધાં કામ, તેહનાં રાજા ટાઈ ઠામ. ૨ જેણે કીધાં ઉત્તમ પ્રાસાદ, ઇંદ્રપુરીસ્યુ કરતાં વાદ; તે જન ભવન પડાવઈ રાય, તું કાં કોપે મુઝ પિતાય. ૩ મુઝનિ સંગતિ લાગી રાય, તેણઈ ઢાલું ભવન પિતાય; સંગતિ દોષને શું વિચાર, કુસંગ પડયો નર હેઈ ખુઆર. ૪ વસિં સંગતિ ગાંછા તણી, તે ફાડી કીધે રેવણ; સંખે સંગિત ગી ભણી, ઘરિઘર ભિખ મંગાવો ઘણી. ૫
૧ નર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org