SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. હિંસ કુલિ પ્રગટયો કાગડે, પંડિતને કુલિ મૂરખ જડે; ઉગ્રસેન કુલે કંસકુમાર, કુલની કીતિ ખંડણહાર. ૮૫ શ્રેણિકને સુત કેરાય, જેણે પિતાસિરિ દીધે ઘાય; કૃષ્ણ કુલે પાલક દીકરો, પાપી સેય અભવ્ય નર ખર. ૮૬ આગે હુંઓ સુરપ્રિયકુમાર, તેણુઈ પિતા માર્યો નિરધાર; અધમ જીવ મ્યું લી જઈનામ, જેણુઈ કીધાં પાતળનાં કામ. ૮૭ અજ્યપાલ એ તેહની જોડિ, કુલ કીતિમાં આંસુઈ ડિ; કુમારપાલનું ખેચું નામ, હાથઈ જવદન કરત સ્યામ. ૮૮ અચ્યું વિમાસઈ વણિગજસિં, એક વ્યવહારી બોલ્યો તસિં; આ નગરિએક મણુઓ વસઈ, કાંઈક બુદ્ધિ સહી તેહમાં હસઈ. ૮૮ લઠક નર તેડે તિહાં સહી, પુછી વાત બે ગહગહી; સ્વામી નૃપનઈ સિક્ષા દઉં, પિણ હું મેહ માંગ્યું ધન લીઉ. ૦ વાણિગ કહઈ તું માગિ જેહ, મેહ માંગ્યું ધન આપું તેલ, પિણ તું રાયતણુઈ જઈવાઇ, જીનમાદેર પડતાં ઉગારિ. ૯૧ સુંગી વચન નર ચાલ્યો જસિં, સાથઈ બેટે લીધે તસિં; વષ બનાવ્યો રાજા તણે, અતિ આડંબર કીધે ઘણે. દર રચનામોહેલ કર્યા તિહાં બહુ, લઠક પુત્રિ પાયા સહુ; તવ ભણુઓખીને તિહાં ઘણું, કુલ બેલ્યુ સુત તઈ આપણું ૮૩ જે રચના નિજ તાતે કરી, તે તું સુત પાડઈ થઈ ફરી; તુઝ ઉફેરે પાપી કુણ હેય, એકવીસ કુલનું નામ જ બેય. ૮૪ જે જનમ્યા સુત રૂડઈ કમિ, તે આવ્યા વયરીને મિં; આપ કુલિ લજાવઈ તાત, ધિગ ધિગ રે તું હારા જાત. ૮૫ ૧ હે કીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy