________________
૧૮૨ ઋષભદાસ કવિ કૃત
આ. કા. નૃપ દિવંગત હુઓ જસિં, અજયપાલ પ બે તસિં; કુમારપાલ પરિ સબલો ૮ષ, તેણે અનરથ વલી કર્યા અને ક. ૭૩ પાયાં દેવલ ભજ્યા બિંબ, ટાલ્યા પિષધશાલા થંભ; પુણ્ય થાનક નરપતિનાં જેહ, અજયપાલિ પડાવ્યા તેલ. ૭૪ બહુ પ્રસાદ પડાવ્યા જસિં, તારંગા ભણી ચાલ્યા તસિ; તવ પાટણ વ્યવહારી જેવ, ભલી વિચાર કરઈ નર તેહ. ૭૫ વણિગ કટક ચઢયાં ફેરવાઈ વણિગ ધનને મદ કરવી વણિગ બંધ થકી છોડવે, વણિએ દરિદ્રપણું નિગમઈ. ૭૬ વણિગ કરઈ સકલની સાર, વણિગ કર ઉડાવણું હાર; વણિગ દયાવંત જાણીઆ, દુર્ભિક્ષ ઉતારઈ વાણુઆ. છ૭ અજા મહિષ ગવરી સાંઢીઆ મારતાં છેડે વાણીઆ, ટાલઈ અકર અને અન્યાય, સેય કરઈ જે ન કરઈ રાય. ૭૮ તેણઈ સહીવાણિગનું કુલસાર, જેણે કલે હુઆ દાતાર; સાહ સારંગની કીતિ રહી, નવલક્ષ બંધ છેડવ્યાં સહી. ૭૮ સમરા કરમા કીતિ સંસાર, સિદ્ધાચતિં કીધા ઉધાર; સાહ જગને જસ બેલાય, જેણે જીવાડ્યા પ્રથવીરાય. ૮૦ વસ્તુપાલ ગેટે દાતાર, જેણુઈબહુ ખ્યાવરણ અઢાર; ભીમ સેઠ ગૂજરમાં હુઆ દીધા લાલું લાડુઆ. ૮૧ હેમ ખીમ અંબડ જગપાલ, ઉદયને જીવદયા પ્રતિપાલ; વાણિંગ કુલમાં એ નર હુઆ, જાણે પુણ્યતણ વલી કૂઆ. ૮૨ મટી જાતિ વણિગની તેહ, વસઈ પૂરૂષ પાટણમાં જેહ; મિત્યાં એકઠા કરઈ વિચાર, વ્યવહારી બેલ્યા તેણીવાર. ૮૩ કર્યું કરવું એહ ભૂપાલ, પ્રગટ સિંહકુલિંજ સયાલ; પંડિત પુરજન એહવું વદઈ, હસ્તીને પટે બઠે ગઈ. ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org