________________
ઋષભદાસ કે કૃત
આ. કે. એહમાં બલ પ્રાક્રમ ભલુ, એહનું નિમલ જ્ઞાન; હું સું વારું એને, એ મુઝ પિતા સમાન. ૧૫ એ સીખ્યા સહુનિ દીઈ એ પરમેશ્વર હાંમિ, ત્રિભુવનપાલ કુલિં ઉપને, સોનિ ન લાગઇ શ્યામ. ૧૬ કરણ ભીમ આગઈ હવા, તેણુઈ કીઆ ઉત્તમ કામ; અજયપાલ કરસિં તસ્યું, છમ રહસ્ય નિજ નામ. ૧૭ એણુઈ વચનઈપ હરખીઓ, બે તામ સુજાણ; પુણ્યઠામ મુઝ પાડવા, પરમ પુરૂષની આણ ૧૮
ચઉપઇ. પરમ પુરૂષના છબીઆ પાય, શ્રીજીનભવન ન પાડઈ રાય; રામચંદ્ર આચાય જેહ, અજયપાલ નૃપ તેડઈ તેહ ૧૮ વિનય કરી રાજા બોલીઓ, બાલચંદ્રનિં પદવી દીએ; રામચંદ્ર કહઈ સુણી પુરધણી, નથી આજ્ઞા નિજ ગુરૂતણું. ૨૦ રાય કહઈ સાંભરે યતી, વચનલોપ મ કર મહીપતિ; એવાઈ નહી તુઝને શ્રેય, જાતે દુખ પામીસ તું દેહ. ૨૧ મુનિવર કહઈ સુણું પ્રથવીરાય, ગુરૂનું વચન ન લેપ્યું જાય; સીખ ઈ ગુરૂ સરગઈ જાય, બાલચંદ્રને પદવી કેહપરિ થાય. ૨૨ દસમ દુઆલસબ હુ તપકરઈશુદ્ધ શીલ મનમાંહિં ઘરઈ, ગુરૂનું વચનને માંનઈ જોય, અનંત સંસારી તે નર હેય. ૨૩ કુલવાલુએ મુનિવર જેહ, ગુરૂનું વચન માંનઈ તેહ, માનભ્રષ્ટ ડઈ દિન થશે, મરી સેય દુરગતિમાંહિં . ૨૪ વિરતણે શિષ્ય જેહ જમાલ, ગુરૂનું વચન કઇ વિસરાલ; બહુ સંસારભમિ નર સેય, ગુરૂનું વચન ન લેપ કેય. ૨૫
૧ પડાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org