________________
१७४
ઋષભદાસ કવિ કૃત
આ. કા.
લાખ ચોરાસી ની એ જય, ભમતાં પાતગ લાગાં સોય; જીવ એકેદ્રી માર્યા બહુ, નિંદી પાપ ખમાવું સહુ. ૪૦ નાલિ કેરી જાંબુ અંબાય, તેહ તને કીધાં મઈ ઘાવ; કંદમૂલ મે ભખ્યા દેવ, એક શરીર અનંતા છવ. ૮૧ ગાજર મૂલા સૂરણ જેહ, ખાધાં કાપ્યાં બાલ્યાં તે; છેલ્લાં અનંતકાય બત્રીસ, તે પાતિગ છેડે જગદીસ. ૮૨ વલી સિંહણ બેઈંદ્રી નામિ, કોડા સંખ ગ ડોલા જાતિ; મેહરા પુરા – અલસીઆ, જોહણ પાતિગ બહુ કી. ૮૩ વલી હણ્યા ઈદ્રી જીવ, માકડ કીડા કરતા રીવ ઇંદ્રગેપ શિંગડા જૂઆ, જીવ ગધઈઆને કંથુ મુઆ. ૮૪ ઈઅલ ઉધઇને ધીમેલિ, સાવા જીવ હણ્યા કરી ગેલિ; માર્યા સંકેડા જૂ જેહ, મિચ્છા દુક્કડ હા તેહ. ૮૫ જીવ હણ્યા ચેરિ પ્રિય ઘણા, પ્રાણુ ગમાડ્યાં વીછી તણું, ભભ ભમરી માખી તીડ, ડેસ ભસાનિ કીધી પીડ. ૮૬ ચાંચણ ઢીંક કંસારી જેહ, હણતાં પાતગ લાગાં તે; સાય ખમાવું જીનવર સાબિં, મન વચન કાયા થિર રાખી. ૮૭ પંચેઢી સરિ દીધા ઘાય, વૃષભ તુરગ મહિલીગાય; વાનર વાઘ સસલા ઊંદિરા, ભાર્યા અજચિત કૃતિરા. ૯૮ આણુઈભવિંપહિલઈ ભવિજેહ લાગા પાપ ખમાવું તે; જ્ઞાનદર્શન ચારિત્ર જોય, વિરાધના કીધી તિહાં હેય. આટ પંચમહાવ્રત મિં ઉચ્ચરી, વિરાધના મિં તેહની કરી, અથવા અતિચાર મુઝજેહ, સિધ્ધ સાખિં ખાવું તેહ. ૧૦૦ અથવા પાપા પગરણ દેહ, હું વોસિરાવું સઘલાં તેલ; ધર્મોપગરણ દેહનાં થયાં, હું અનુદું અહીકણું રહ્યાં. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org