SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ મ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ. માયા વચન મુખિં બેલી કરી, પરના પ્રાણ લઈ જે હરી; અધમ નિ જઈ તે ઉપજઈ મુગતિ નારી સહી તેહને તજઈ ૭૮ દુરગતિનારિતણો ભજનાર, યોગી પાતિગ કરઈ અપાર; વિશ્વાસી વિખ દીધું સહી, આંકે આવ્યો વિધા રહી. ૭૮ વીર સરિખો જે ભગવંત, સમવસરણુિં બઈઠા ગુણવંત; પાંત્રીસ ગુણ અતિશય ચોત્રીસ, ગેસલે બાલ્યા જગદીસ. ૮૦ કૃણુ સરિખો રાજા જેહ, જરા કુમારિ માર્યો તેહ; અવશ્ય ભાવી પદારથ એહ, ઈદ્રિ ટા ન ટલિં તેહ. ૮૧ ૧મુનિ વિખવધુ સાતઈ ઘાત, ઓષધની કે મ કર વાત; ચેલાને કહઈ કહું છું અહે, કહિ અહારૂં કર તુહે. ૮૨ હેમ દેવાંગત થાઈ જસે, ચયપણિએણિંથાંનકકરતસેં; દૂધપાત્ર ધરી મેલ, તેહમાં મણી પડસિં લેહ. ૮૩ દેસીખામણગુઅણસણ કરે, અરિહંત નામ હૃદયમાં ધરે; આરાધના કરતો ઋષિરાય, પાપ ધૂઇ વંદી જીનપાય. ૮૪ લાખ ચોરાસી યોનિ જેહ, ભમતાં પાતગ લાગ્યા જે; કઈ જીવ ઉપર કીધી રીસ, તાસ ખભાઈ નામી સીસ. ૮૫ પૃથવી પણ તેઉવાય, સાત સાત લાખ તે કહીવાય; પ્રત્યેક વનસ્પતી તું જેય, દસ લક્ષ યોનિ તિહાં પણિ હોય; ૮૬ ચઉદલાખ અનંતકાય, જીવ વિણસ્યા તેણિ ઠાય, બેઈદ્રિ તેઈદિ જેહ, ચેરીકી પણ કહીઈ તેહ; ૮૭ દે દે લાખ યોનિ તેતણી, ચાર લાખ નારકીની ગણી, તિચિયોનિ કહીઈ લક્ષચ્ચાર, તિહાં જીવ હણ્યા કઈ ઠાર; ૮૮ ચઉદલાખ છઈ નિ માનવી, તિહાં વિરાધના સબલી હવી, દેવ યોનિ કહી લક્ષચ્ચાર, ભમતાં વયર કર્યા કઈવાર, ૮૮ રઈ સીખાભ કવિરાય નમતાં પાતરા ૧ માનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy