SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. . ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૫ સકલ જંતુ ખાવું સહી, તુહે ખમા મુઝ ગહગહી; મૈત્રી ભાવે સુખ અનંત, વયર કરતાં દુખ લહી જત. ૨ જગ સઘલોને વાછું સુખી, કેય મ થાયો જગમાં દુખ; કર્મ થકી મુકાયે સહી, મુગતિ પામે ગહગહી. અસી ભાવના હઈડઈ ધરઈ, ચાર સરણ મનમાંહિં કરઈ; દસમિં દારિ પ્રાણી જાય, ભવન પતિ સુર મેટો થાય. ૪ સંવત એકાદશ પીસ્તાલ, કાતિ શુદિ પુનમ સુવિશાલ; તે રાતી જનમે મુનિ હેમ, ઘરિ ઘરિ મંગલમાલા એમ. ૫ સંવત એકાદશ ચેપન જ, હેમ દીક્ષા લીધી તસે; સંવત અગ્યાર છાસઠઈ કહ્યું, હેમ તણઈ સૂરિપદ થયું. ૬ સંવત દ્વાદશ એગણત્રીશ, સુરલકિ પિતે મુનિઇશ; વરસ ચેરાસી આયુ સહી, કરતિ શેભા સબલી લહી. સુર લેકે મુનિ ચાલ્યુ જર્સે, અગ્નિ દહન કરઈ નૃપ તમેં; ચૂઆ ચંદન અગર સુધરી, મુનિ કાયા સંચારિજ કરી. ૮ ભસ્મ આસિકા લેતા ત્યાં હિં, ખોહ પડી તવ ધરતી માંહિં; હેમ ખાડ પડયું તસ નામ, વાધ્યા શ્રી ગુરૂના ગુણ ગ્રામ. ૮ હા. ગુણુ વાધ્યા શ્રીગુરૂ તણ, સફલ કર્યો અવતાર દયા રૂપ જલ લેઈ કરી, સીએ પુણ્ય સહકાર. ૧૦ સુગુરૂ સમાં પધારતાં. રૂદન કરઈ મૃગ મેર; ભચ્છ કચ્છ મેંડક રડ્યા, ચકવી ચાસ ચર. ૧૧ નૃપ રેઇ ત્રિડું આંસુએ, ગુરૂના ગુણ સંભારિ, | વિરહ વેદન સાલઈ ઘણું, હડા સેય મઝારિ. ૧૨ ૧ પદ મેહેચ્છવની સેજા લહું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy