________________
૧૪૮ ઋષભદાસ કવિ કૃત
આ. કા. ઇસ્યાપુત્ર ઘરિ જન્મયા થકી, જેનર વાંઝીયા તે બહુ સુખી; કુપુત્ર ભુંડા સિરિ ધિક્કાર, જે સુત કરઈ પિતાનાં પ્રહાર. ૪૯ ઇસ્યાપુત્ર જનમ્યાસ્ત કાજે, એકવીસ કુલની ખાઈ લાજ; તસ જીવ્યાથી મરણ સનાથ, જે પાપી દુખ દેતે તાત. ૧૦૦ દુખદાઈ કણ કહેવાય, એકદીન ભજન કરતો રાય; લઘુશંકા નિજ બાલિક કરઈ, ભેજન થાલ તિહા છાંટ ભરઈ. ૧ બાલક ચરિત્ર તે દેખી કરી, જીમધરાય બહુ હરખજ ઘરી; તવ બેલી પિતાની માય, સાંભલિ સુત કહુ પૂરવ કથાય. ૨ તું પુઝ ઉદરિ આવ્યો જ ઘણીમાંસનો હલે હુઓ તસ્વઈ; જવ જન તવ હિઇવિચારી, મિં નાંખે તુઝને ઘરબારિ. ૩ તુઝને દેખઈ તાહર તાત, મંદિરમાં લઈ આ નાથ; મુને બહુપરિ ઠબકે દીઓ, તુઝને પ્રેમ કરી પાલીઓ. ૪ તુઝ ઉકરડઇ નાંખે જ્યાંહિ, કુકડે અંગુલિ કરડે ત્યાંહિં તે પાકીનઈ પરૂ વહઈ, ઘરઈ તાતમુખિ રેતે રહઈ. ૫ સ્વામીનઈ મનિ સુગ ન થાય, ઈમ ઉછેર્યો કરાય; દેખી નિજ સુતનું મારું, તું હરખઈ તે હુંચું કરૂં, ૬ ભાત વરાઇમ સુણી અપાર, કહઈ મુઝ જીવિતસિરિ ધિકકાર; એણપરિ મુઝ ઉછેર્યો આપ, તે કઠપંજરિ ઘાલ્યો બાપ. 9 પરૂભરી ચાટી આંગુલી, તેહને નામી મારું વલી; સહી હું રમતિને મજનાર, અધમ નિ હાસ્યઈ અવતાર. ૮ હું પાપી હું જગમાંહિ દુષ્ટ, શ્રેણિક તાતને દીધું કષ્ટ; ખિત્રી કુલની ખેઈ લાજ, સહી ધિકાકર પડે મુઝરાજ. ૯ રાજઋદ્ધિ સહુ એહની સહી, ઉઠ રાય અસ્પૃમુખિં કહી; લેઈ કોઠારનેં ચા વહીં, ભાંજી પંજર કાઢે . •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org