________________
૧૪૮
મ. મિ. ૮ શ્રી કુમારપાળ રાસ. શ્રેણિકરાય દિન પહિલે જસેં, પૂરવ મિત્ર એક તો ત કર્મકથા તસ માંડી કહી, નાડી ભાર ખમાઇ નહી. ૧૧ તેણુઈ વિષ આણદીઈ પ્રધાન, જાણ્યું તે દીઉં છવિતદાન, રાયતણું દુખ હઈડઈ ધરી, તાલવિખ દિઉં છાંનું કરી. ૧૨ જવણી દીઠે આવતે, તવ શ્રેણિક હઈઈ ધ્રુજતો; એ સહી મુઝ ભારે ઠાર, ખમ્યો ન જઈ એવડો પ્રહાર. તેણુઈકારિણિ શ્રેણિકનૃપ તિહાં, તાલવિખ દીધું મુખમાંહિ, મગધદેશ નુપ મરણિ ગ, પહિલી નરગિ નારકી થશે. ૧૪ ભૂપતિ પંજર ભાંગી કરી, શ્રેણિક તાત કાઢયે કરિધરી; બેલા નવિ બેલિ જમેં, કણીરાય દુખ ધરતી તસે. ૧૫ પશ્ચાત્તાપ કરઈ નૃપ આપ. પિતા હયાનું મોટું પાપ મિં કીધું મેટું કુકર્મ, ક્ષત્રીય કુલને બે ધર્મ. ૧૬ અઢું કહઈ રોઈ દુખ ધરઈ. શ્રેણિકરાય નર મૂઓ સિરે; સુણી દ્રષ્ટાંત વિચારો ખરૂં, કારણ તે તાપસ નેતરું, ૧૭ તેણે કારણ પૃથવીને રાય. વિવેક અચૂકઈ એવું ઠાહિં, વિનય ઘણે બહુ આદર કરી, તેડ્યા સહમી ધરિધરિ ફિરી. ૧૮ વલી દુર્બલની ચિંતા કરઈ, ભૂખે કઈ ન જાઈ સિરઈ, શત્રુકર ભડાવઈ સાર, રાંધ્યું કે આપ આહાર. ૧૯
આહાર અન્ન આપઈ સહી, ભૂખે કે ન જાઈ પૂરે ધર્મ આરાધતાં, ચ્ચાર નામ નૃપ થાય. ૨૦
ઉપઈ. વિચારચંતુમુખિ પહેલું નામ, રાજઋષિ બીજું અભિરામ; છવિતાદાનિ પબિરૂદ વહઈ, જીમૂતવાહન સહુને કહJ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org --
WWW