SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ મ. . ૮ શ્રી કુમારપાળ રાસ. ૧૪૭ આવરાય રાણીને કહઈ સુત નાખતાં કરકમ વહઈ; ચિલણ કહઈનપુત્ર એસાર, ડોહલો ઉપને અતિતી અસાર. ૮૭ જનમ જાતિ ન મુકે જેહ, સહી નદી નહુઈ તેહ; આગલિ અન્નજીમ ઈકિમભાખ, પહઈલઈ કોલીએ આવી માખ. ૮૮ કહુએ કતક બીજ અંકૂર, વા મીઠા નહીં ધતુર; ઉપજતો પાવક બાલતા, કિમ સિતલ હાસ્યઈ વાધતે. તિમ એ પુત્ર પુત્ર વિચારિ, જેણુઈ દુખ દીધું ઉદર મઝારિ; આગલિ સુખ સુંદી ભૂપાલ, તેણઈ કારણિ મિં ના બાલ. 20 રાજા કહઈમમ બેલિ અસાર, ઉગતે તૂરો સહકાર; પૂર્ણ ફલ્ય તવ મિઠે હૈય, સુત સહકાર સરિખે જોય. ૮૧ ઇસ્યુ કહી પાલઈ ભૂપાલ, ખિખિણ રૂઇ સુત સુકુમાલ; કુકડઈ હાથિ ડસીઓ વલી, તેણુિં પાકી સુતની આંગલી. ઓષધ ભેષજ કરઈ અનેક, પણિ તે રોત ન રહઈ રેખ; મોટું મેહકર્મ જાગ વલી, શ્રેણિક મુખમાં લિઈ અંગુલી. ૮૩ અનુક્રમિં સુત્ત વેદન ગઇ, દિનદિન સત વાઈપણિ સહી; વનવય આવ્યો તે જસ્થઈ, રાજસુતા પરણાવી તસ્વઈ ૮૪ કુકડઈ અંગુલી કરડી જેણ, કણી નામ ધરાવ્યું તેણુ; રાજમાઁ તે માતે ફિરે, હિઈ વિચાર તે અવલ કરે. ૮૫ વૃદ્ધ કાલ હુઓ મુઝતાત, રાજ્ય તજ્યાની ન કરઈ વાત; હું લેઢે સુત મોટા બહુ, રાજ્ય કહિ તે લેન્ચે સહુ. ૮૬ કણું કુપુત્ર વિચારઈ આપ, એ મુઝ રાજ્ય ન આપઈ બાપ; એક દિવસ છે છે છલ લહી, શ્રેણીકરાયનઈ બાંધ્યો સહી, ૯૭ લઈ ઘાલ્ય કઠપંજરમાંહિ, નાડિ પાંચસઈ મારઈ ત્યાંહિ, લીધું રાજ્યતણું ઘરસૂત્ર, જગમાંહિ કેણું હુઓ કપુત્ર. ૮૮ ૧ આંબે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy