________________
મરારિ આ
ગર્ભ ત
ત
૧૪૬ કષભદાસ કવિ કૃત.
આ. કા. એહવા ગર્ભતણું દુખ જાણી, ઉત્તમ નર ચેત્યા નિવણી; જન્ કુંમરઘરિ આઠે નારિ, પરણું તે ન રહે સંસારિ. ૭૫ નેમિનાથ નવિ પરણ્યા નારિ, ગર્ભ તણું દુખ કહ્યાં અપાર; દેખી એ મેઘ કુમાર, આઠ નારિ અંતે તજી ઉદાર ૭૬ ગયસુકુમાર ચંદ્રણ કુમાર, શાલિભદ્ર ઘને અણગાર; . ચિડું ગતિનાં દુખ ચિંતી કરી, ઠંડી ભાગ જેણે દીક્ષા વરી. ૭૭ સડન્સ નારી મુંઈ હનુંમત, રામચંદ્ર સરિખા ગુણવંત; નંદિણ સરિખા નર જેહ, પંચ સહ્યા સ્ત્રી ઇડઈ તેહ. ૭૮ સનતકુમાર મન રાખઈ ઠારિ, ચેસઠ સહસ્સજેણુઈ મુંકી નારિ, અધિકે તે અવંતિ સુકુમાલ, બત્રીસ નારી મુકી સમકાલ. ૭૮ ઇંદ્રજીત બિભીષણ રાય, છડી ભેગ તે મુગતિ જાય: રાવણ લખમણ વિષય ભમઈ, મરી દેય તે દુરગતિ ભમઈ. 40 ભમતાં એની લહઈ નવનવી, તાપસનિ માનવગતિ હતી; ચિલણ કુખઈ લીધો અવતાર, દિનદિન વાઘઈ ગબે અપાર. ૮૧ ત્રિણ માસ ઉરિ હુઆમ, હેલે ઉપને અબલા તામ; શ્રેણિકના હિઆનું માંસ, ખાતાં પહોચાઈ મનની આસ. ૮૨ ચિલણુઅતિદુમ્બલહુઈજસ્થઈ, અભય કુમાર તે તસ્ય; વિનય કરી કહઈ શ્રેણીકરાય, વગઈ દુખ ભંજે તુમ માય. ૮૩ અભય કુમાર બુદ્ધિને ભંડાર, મંસ અણાવ્યું તેણુવાર; ભૂપતિ હિઇ બાંધ્યું તેહ, તેડી ચિલણું રણું તેહ. ૮૪ છુરીક એક દીધી કરમાંહિ, કાપી ખાવા લાગી ત્યાંહિં; નિજમનિ ડોહલો પુરો કરી, સુત જમે અતિરૂપત સિરી. ૮૫ અશચંદ્ર દીધું તસ નામ, ચિલણ પુત્ર નખાવઈ તાં; શ્રેણકે દીઠે તેવાર, લીધે અશક્ય કુમાર. ૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org