SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ભ. મૈ. ૮ શ્રી કુમારપાળ રાસ. સતમ માસિં પેસી પાંચસઈ, સિણ નાડી હે સાતસઈ, નવસઈ નાડી તે ધમણ કરઈ, અઉઠ કેડિ મરાવ વિસ્તરઈ. ૬૩ સવ શરીર પુરૂં હોઈ તસ્વઈ, માસ આઠમે થાઈ જસ્થઈ, ઉધઈ માથઈ ઉદરિ રહિં, નરગતણ દુખ તિહાંપણિ સહઇ. ૬૪ અઉઠ કેડિસેય તાતી કરીઈ, સુર વિધઈ બહુ પ્રાક્રમ કરી; આઠ ગણું દુખ તેહથી હેઈ, ગર્ભ તણ વેદન સહુ કેય. મા સુખિણી તે તુઝ સુખ હોય, મા પિઢઈ તે બાલક સેય; એણી પરિજીવઉદરમાંહિ રહઈ, પરવસિ પડીઓ કેહનઈ કહઈ. નવ મહીના દિન સાઢાં સાત, માત ઉદરિ તું રહ્યાં અનાથ; તિહાં મલમૂત્રમાંહિં તું વધે, નારક નરગમાંહિં હોઈ જી. કેઇક કમ વિકટને ધણી, ગર્ભમાંહિ રે વણી; એકિ ડીલે બઈ ભવ કરઈ વીસ વરસ દરમાંહિં ફિરઈ. ૬૮ જઘન્ય અંતર મૂહરત સાર, ભવસ્થિતિ ભાખ્યાં વરસ બાર, કાય સ્થિતિ વરસ રહઇવીસ, માનવ ગર્ભની સ્થિતિ કહીઈસ, ૬૮ તીર્થચ ગર્ભ બેચારજ કહઈ, જધન્યતા અંતર મૂહુરત રહઈ; ઉતકૃષ્ફતે વરસ રહઈ આઠ, પસૂઇ લહિં બંધનથી વાટ. ૭૦ મેઘ તણે ગર્ભ કેતે રહઈ, જઘન્ય અંતર મહુરત કહઈ; ઉત્કૃષ્ણુતે રહઈ ષ માસ, દોહિલે કહઈ ગર્ભવાસ. ૭૧ તે માટઈ કહે તત્વ વિચાર, જન્મતણું દુખ અછઈ અપારઉદર થકી વેદન સગુણ, અથવા સહસ્સગુણ પણિ સુંણ, ૭ર કેડી ગુણું ઝાઝેરી જોય, જતાં વેદન ભાખી સેય. ઘણું જીવ પ્રસવતાં ભરઈ, જન્મ તણા દુખ સહુમાં સિર ૭૩ કેયક છવનિ કર્મ અનંત, પાપી કાઢયા દીસ નંn, કેયક ગલઈ જઈ ગર્ભ થકી, ભમતાં જીવ હુઆ ઈમ દુખી. ૭૪ ૧ બેસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy